________________
૨૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
(૮) પ૦૦ ગાઉમાં અતિ વૃષ્ટિ ન થાય. (૯) પ૦૦ ગાઉમાં અનાવૃષ્ટિ ન થાય. (૧૦) તે સ્થળે [વિચરે ત્યાં] દુકાળ ન પડે. (૧૧) રાજ–લશ્કર કે સંગ્રામાદિક ભય ટળે
કર્મ અપવાથી આવા અગીચાર અતિશય પ્રગટે માટે તે અરિ– હંતને નમસ્કાર કરતાં જણાવે કે –
તે જિન નમીયે ઉત્સાહ રે – ભવિકા – પ્રભુની વાણીના અતિશયને વર્ણવતા શાસ્ત્રકારો એક શ્લોક લખે
देवा दैवी नरा नारी शबराश्चापि शाबरीम्
निर्य बोपि हि तैरश्ची नेनिरे भगवद्गिरम् ભગવાનની વાણીને દેવતાઓ દેવી ભાષા માને – મનુષ્ય માનુષી ભાષા માને તિર્થ" પોતાની ભાષા માને અને લીલા પિતાની ભાષા માને,
કઈ રીતે?
જેમ જે 70 એક વાક્યમાં ભલે ત્રણ સ્ત્રીને ઉત્તર આપી દીધે તે અનંતજ્ઞાની પરમાત્માની વાણીમાં બધાને સમજણ પડે તેમ માનવામાં નવાઈ શી?
એક વખત એક ભીલ જેઠ માસમાં પોતાની ત્રણ સ્ત્રીને લઈને કઈ ગામ તરફ જવા રવાના થશે. માર્ગમાં એક સ્ત્રી બેલી સ્વામી સુંદર કંઠ વડે ગાયન કરો જેથી મને માર્ગમાં શ્રમ અને સૂર્યતાપ દુસહ ન લાગે.
બીજી બોલી સ્વામી, જળાશયમાંથી શીતલ જળ લાવી આપે અને મારી તૃષા છીપાવે.
ત્રીજી સ્ત્રી બાલી. અને મૃગનું માંસ લાવી આપોને મારી સુધાનું નિવારણ કરો.
ભીલ ત્રણે સ્ત્રીઓને એક જ જવાબ આપે તેરે ની ત્રણે સ્ત્રી સમજી ગઈ. પેલી સમજી કે સ્વામી કહે છે કંઠ બરાબર નથી. માટે ગાયન ન ગવાય.