________________
તે જિન નમીયે ઉત્સાહ રે
આ વસ્તુ સમજાવવા બદન્તાળ પદ્મ મુકી કમ મીજ સમૂળગું ખળી ગયુ છે જેનું. તેવા ગુણવાન પરમાત્માની વ્યાખ્યા પ્રગટ કરી. તેવા પરમાત્મા માટે એલા – તે જિન નમીયે ઉત્સાહ રે–ભવિકા, નમે અરિહંતાણં થકી જેને નમસ્કાર કરવાના છે તે પરમાત્માના અતિશયા વર્ણવતા કેવા સુંદર શબ્દો મુકયા –
२७
નિર સુર સમુદાય કે અચિરાના નંદ રે એક યેાજન માંહે સમાય કે અચિરાના નદ રે તેહને પ્રભુજીની વાણી કે અચિરાના નદ રે પરિણમે સમજે ભાવ પ્રાણી કે અચિરાના નદ રે આ રીતે શાંતિનાથ પ્રભુના સ્તવનમાં વર્ણાવ્યું કે, (૧) પ્રભુના સમવસરણની ભૂમિ માત્ર એક ચેાજન વિસ્તારવાળી હોવા છતાં તેમાં કરેાડે! મનુષ્યો અને તિ ચાના સમાવેશ થઈ જાય અને તે પણ સુખપૂર્વક.
(૨) વળી ભગવ ́તની વાણી તિય ચ મનુષ્ય સર્વે પાતપાતાની ભાષામાં સમજી શકે.
(૩) ભગવંતના તેજસ્વી રૂપને જોવુ ઘણુ જ મુશ્કેલ હાય છે. તેથી ભગવ તની પાછળ રહેલા ભામડલમાં સર્વ તેજના એકત્ર પી’ડ સંગ્રહિત થઈ જતાં ભગવતનું મુખ સુખથી જોઈ શકાય છે.
(૪) પ્રભુ જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં સર્વ દિશામાં ૨૫-૨૫ ચેાજન અને ઉંચે નીચે ૧૨! ચેાજન-એ રીતે કુલ ૧૨૫ ચેાજન એટલે કે ૫૦૦ ગઉ સુધી પ્રથમ થયેલા જવરાકિના રાગા નાશ પામે અને નવા રાગે! થાય નહી',
(૫) ૫૦૦ ગાઉમાં સાત પ્રકાસ્ના ઉપદ્રવ કે ધાન્યાદિક વિનાશ કર્તા તીડ સુંડ કે ઉંદર ઉત્પન્ન ન થાય.
(૬) ૫૦૦ ગાઉમાં મરકી કે દુષ્ટ દેવતાદિકે કરેલા ઉપદ્રવ કે અકાળ મૃત્યુ ન થાય.
(૭) ૫૦૦ ગાઉમાં પ્રાણીઓના પૂર્વ આઘેલા કે જાતિ વૈર શાંત રહે.