________________
२६
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
શિવકુમાર જુગાર આદિ વ્યસનમાં આસકત છે. તેના પિતાએ મૃત્યુ સમયે શિખામણ આપી કે બેટા કષ્ટ પડે ત્યારે નવકાર ગણજે પિતાના મરણબાદ નિર્ધન બનેલ શિવકુમાર કઈ દુષ્ટ યેગીને ઉત્તર સાધક બન્ય.
હાથમાં ખડ્ઝ લઈ રાત્રે શમશાનમાં ઉભે છે. રોગીએ તૌયાર કરેલા મડદાના પગ મસળી રહ્યો છે. પણ મનમાં ભય હોવાથી નવકાર ગણે છે. બે-ત્રણ વખત પેલું શબ ઉભું થયું મારવા માટે, પણ નવકાર મંત્રના પ્રભાવે શીવકુમારને કંઈ કરી શકતું નથી. છેવટે તે મડદાએ યાગીને જ મારી નાખ્યા અને ત્યાગી સુવર્ણ પુરુષ બની ગયે. યેગી સેવન પુરી કીધે શીવકુંવર ઈણે ધ્યાને-(ર)
શ્રી નવકાર જપ મન રંગે दग्धे वीजे स्थाऽत्यन्त प्रादुर्भवति नाद कारः
कर्म बीजे तथा दग्धे नारोहति भगाङ्कुरः કમરૂપી બીજ ત્યારે જ સાચી રીતે અને સંપૂર્ણ બળી ગયું સમજવું, જ્યારે તેમાંથી ભવરૂપી અંકુર જન્મે નહીં. તેનું નામ જ મેક્ષ, પણ મેક્ષ કંઈ ગાજરની પીપુડી નથી કે વાગી તે ઠીક નહીં તે ખાઈ જવાની – કેમકે કર્મ બીજ સર્વથા બળી ગયા પછી જેને નમસ્કાર થાય છે તે અરિહંતનું બારત પદ-જન્મ મરણનું ચકકર બંધ થઈ જવાથી જ સાર્થક બને છે.
મરીચી એ શ્રી વીર પ્રભુને જીવ ખરો કે નહીં? તેમનાથી નથી ગૃહસ્થ થવાતું કે નથી સાધુ પણું પડતું. છેવટે શું કરવું પડયું તેણે? પરિવ્રાજક પણું – નવું પાખંડ જમાવ્યું.
મરિચિના ભવે તેણે બે મોટા દેવ કર્યા એક કુળ મદને અને બીજે ખાટી પ્રરૂપણાને. પછી આગળ જતાં ગાયને આકાશમાં ઉછાળી નીપણું પણ કર્યું, વાસુદેવના ભવે તેણે વૈરાના ગાનમાં ગુલતાન બનેલા પહેરેગીરના કાનમાં ધગધગતું શીશું રેડયું. માટે સમજે કે તીર્થકરના છે પણ મિથ્યાત્વ-અવિરતિ–અજ્ઞાન અને જન્માદિની જ જાળમાં ગૂંથાયેલા હતાં. પણ તેઓએ મેહનીયને ચકચુર કરી નાખ્યા.
તે કર્મોનો જેટલે અંશે જયારે ઉદયમાં આવ્યો ત્યારે ઉપસર્ગો કે પરિષહે તે ભેગા જ ને?