________________
૩૧૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
નાં માર્ગે જઈ કેવા કેવા કઠેર પરિષહોને સહન કરી રહ્યા છે. ખરેખર વંદનીય છે આ ગુરુઓને.
સવારે ભરખેસરની સજઝાયમાં વંદન કરે છે ને? કેમને કરે છે? ચંદનબાલા વગેરે મહાસતી–સાધ્વીજીઓને
પ્ર :- મિથ્યાવન ઉદયે કરીને સ્ત્રી વેઢ બંધાય છે.
સમકિત દષ્ટિ જીવ સ્ત્રી વેદ બાંધતો નથી પછી સાદવજીનું બહુમાન શામાટે કરવાનું?
સમાધાન : સ્ત્રી વેદ પહેલા–બીજા ગુણઠાણે બંધાય છે તે વાત કબુલ છતાં (સ્ત્રી)-સાદવોને ક્ષધિકાર આપેલ જ છે તે શ્રીજિનવચનને જાણે છે. તેની શ્રદ્ધા કરે છે. શાસ્ત્રાનુસારી શુદ્ધ આચરણ પણ કરે છે માટે સાદવજીનું બહુમાન ચગ્ય જ છે. - સાધુ ભગવંતે કરતાં પણ સાદવજીને બહુમાનમાં વિશેષ ખ્યાલ રાખવો. દુરાચારી અને નાસ્તિક લેકે વડે થતો તેને પરાભવ રોકવો અને રક્ષણ આપવું જરૂરી છે. તેમને સુરક્ષીત વસતિ દાન કરવું, સ્ત્રી-પુત્રીઓ દ્વારા સેવા કરાવવી, દીક્ષાઓ અપાવવી અને એ રીતે દ્રવ્ય ભાવપૂર્વક બહુમાન કર્યું.
–શ્રી સંઘ ઉપર બહુમાન ભાવ પ્રગટ કરતો સુંદર પ્રસંગ જૈન ઇતિહાસના પાને નોંધાયો છે. સાધુ ભગવંતે સંદનું બહુમાન સ્વીકારી કઈ રીતે શાસન પ્રભાવના કરી તેની ધ આલેખાઇ છે.
ઉજજેની નગરીમાં સુવતાચાર્ય પધાર્યા. ધર્મરાજા પરિવાર સહિત વાંદવા ગો. શરએ ભરમે નમુચિપ્રધાને પણ જવું પડયું. તેણે આચાર્ય મહારાજ સાથે વિવાદ માં કે બ્રાહ્મણે પવિત્ર છે અને જેને અપવિત્ર છે. આચાર્ય મહારાજે રામજાવ્યું કે બ્રહ્મચર્ય હોય તે પવિત્ર અને ન હોય તે અપવિત્ર. એ જ પવિત્રતાની પારાશીશી છે. આવી અનેક ચર્ચામાં તે પાછો પડે.
તે સ્વભાવને કેપી અને ડંખીલો હતો. તેથી પરાભવ સહન ન થતાં મધ્યરાએ મુનિને મારવા દોડયો. પણ શાસન દેવીએ થંભાવી દેતા ગામ આખામાં નિંદા પાત્ર બન્યું કે આ કે નિર્દય અને ધર્મ છેષી પ્રધાન છે. તેથી તે ઉજજૈની છેડી હસ્તિનાપુર આવ્યો.
ત્યાં પોતર રાજા રાજ્ય કરે. તેને વિષ્ણુકુમાર અને મહાપર્વ નામે બે પુત્રો હતા. નમુચીએ ત્યાં જઈ સિંહબાળ નામના ભયંકર