________________
નયન રૂ.નારા Wia
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ નડતું હોય મોહનીય કઈ રી’ પુરુષાર્થ કર્યો છે અને ચારિત્ર માટે, પછી ન મળ્યું હોય તે બેરો.
વિનીતામાં આવી, સુંદરીને જુએ તે ભક્ત તેને ઓળખી ન શક્યા. દરી કહે છે મને જોગોમાં વૃત્તિ નથી. પ્રવૃત્તિ નથી. કેમકે વિરક્ત ભેગને સ્વાદ રપતા નથી. મેં રસ ત્યાગરૂપ આયંબિલ તપ કર્યો છે.
ભરતના સ્ત્રી રન થનાર સુનંદાને ખૂબ ઝંખના હતી કે આ સુંદરી છે કોણ જેથી ભારતને મારા જેવી ચાર્વાગીને મેહ થત નથી, પણ કૃશકાય સુંદરી સામે આવી ત્યારે પુષ્ટ દેહવાળી સુભદ્રા તેની સમક્ષ “ભંગાર જેવી લાગતી હતી. ગર્વ ગળી ગયે સુભદ્રાને.
આવી સુંદરતમ સુંદરી ચારિત્રના પરિણામને લીધે આયંબિલ છોડતી નથી. ભરતે સંમતિ આપી દીધી. જાઓ તમે બેનડી દીક્ષા પાળ રે, હષભદેવનું કુળ અજવાળી રે,
સુંદરીએ દીક્ષા લીધી, અપૂર્વ વિલાસપૂર્વક ચારિત્રપાળી મેલે ગઈ. જે સ્ત્રી રત્ન થાત તો ? અવશ્ય છઠ્ઠી નારકી—તમે શું ઈ છે છે નઈ કે મેક્ષ?
ભરતે રજા આપી કેમ? – કારણ તેણે પણ પૂર્વ ચારિત્ર પાળ્યું છે, અને તદભવ મોક્ષ ગામી જીવ છે.
પ્રશ્ન :– ભરત ચક્કીને તે અરિસા ભુવનમાં કેવળજ્ઞાન થયેલું. સુંદરીને દીક્ષાની અનુમતી આપી તે સમાયું પણ ભરતે પિતે દીક્ષા લેવાની શી જરૂર પડી?
સમાધાન :- પ્રશ્ન બરાબર છે. જે ઘર-કુટુંબ છોડ્યા વિના કેવળજ્ઞાન થતું હોય તે રિવની શી જરૂર ? ઘેર બેઠા ગંગા મળે તે હરદ્વાર કોણ જાય?
પણ પહેલાં સમજે આ ઓધે રિજોહરણ કેમ જરૂરી છે. ઘેર બેઠા કેવળજ્ઞાન થઈ ગયું. પણ બાયડી, છેક, ધન, માલ, વેપારની ભાવનાએ કેવળજ્ઞાન કદી થયું નથી–થતું નથી–થશે પણ નહીં. માત્ર ત્યાગની ભાવનાએ જ કેવળજ્ઞાન થાય. ત્યાગ બુદ્ધિ એટલે વિરતિ પરિણામ, વિરતિ પરિણામ તે જ ચારિત્ર ભાવના. ઘેર બેઠા કેવળજ્ઞાન થાય તે સાચું. પણ ઘર કુટુમ્બ–સ્ત્રીને હળાહળ ઝેર ગયું હોય તેને, છાતીએ વળગાળ્યા હોય તેને નહીં,
પણ સાહેબ મારે પ્રશ્ન છે આ ઓધાની જરૂર શું ?