________________
સંયમ રંગ લાગ્યા
૩૦૩
-
પરમ સમાજના
-
-
-
-
अप्पेण वि कालेण केइ जहागहिय सील सामन्न।
साहति नियय कर्ज पुडरिय महाऋषिव्वजहा શેડો કાળ પણ ચારિત્ર ગ્રહણ કરીને જે યથાર્થ પાળે છે તે પુંડરિક મહર્ષિની જેમ કાર્ય સિદ્ધ કરે છે.
પણ કયારે? 7 પાળા ચારિત્રના પરિણામમાં વર્તતો હોય તે–
બુદ્ધિમાન માણસેએ ઇ એટલે ચારિત્ર અને તેને વિશે પરિણામ એટલે મનને શુભ અધ્યવસાય રાખવો જોઈએ. મનમાં સદા ચારિત્રના જ માર હોવો જોઈએ. પણ તમને આ વાત નહીં સમજાય. સંયમ રંગ લાગ્યો હોય, સંસાર ભંડો લાગ્યો હોય તે સંયમ કબેહી મિલે અંતર્નાદ ઉઠે.
છ ખંડની રિદ્ધિ સિદ્ધિ મળતી હોય, ચકવતીના સ્ત્રી રનનું પદ મળતું હોય, ૮૪ લાખ ઘેડા, ૮૪ લાખ હાથી, ૯૬ કરોડનું પાયદળ સેવામાં રહેવાનું હોય, તો ય તેને લાત મારી દે, મારે તો ચારિત્ર જ લેવું છે. દીક્ષા સિવાયની કોઈ વાત આ કાન સાંભળવા માંગતા નથી. ઓધા પાત્રાદિ સિવાય કોઈ ઉપકરણ અડવા નથી. સાધુવેશ સિવાયના વસ્ત્રો હવે પહેરવા નથી. મનમાં ઉગી નીકળે કે “ઓધા વગરના બધાંય બધા” તે કહેવાય પણ પરિણામ તેને કહેવાય સંયમ રંગ લાગ્યો.
ભરત મહારાજ સુંદરીના રૂપ લાવણ્યમાં મહાસ છે. દીક્ષા લેવા રજા ન આપે. રદરી સતત ચારિત્રના પરિણામાં છે. ભારત રાજા ચક રત્નને સાધવા નીકળે છે. વૈરાગ્ય વાસિત સુંદરી વિચારે કે આ વિષઅભેગો નશ્વર છે. સ્ત્રી રત્ન અવશ્ય છઠ્ઠી નરકે જાય માટે ચારિત્ર અંગીકાર કરવું એ જ દેયસ્કર છે.
निराश्रवं संचममात्म बुद्धया, प्रपाल्य चारित्र गुणान्वितःसन् क्षिप्त्वाष्ट कर्माण्यखिलानि, साधुरुपैति निर्वाणमनन्त सौरव्यम्
ચારિત્ર ગુણેથી યુક્ત એવા સાધુ આત્મ બુદ્ધિથી આશ્રવ રહિત સંયમનું પ્રતિપાલન કરીને સમગ્ર આઠે કમને ક્ષર કરી અનંત સુખવાળા નિર્વાણ પદને પામે છે.
ચારિત્રના પરિણમી સુંદરીને થયું કે જ્યાં સુધી આ શરીરની સુંદરતા ખતમ નહીં કરું ત્યાં સુધી ભારત રાજા અને દીક્ષાની અનુમતી નહીં આપે. તેણીએ સાઠ હજાર વર્ષ સુધી સતત આયંબિલ તપ કરી કાયાને સુકવી નાખી. કારણ ચાગ્નિ તેવું જ છે.
તમારી જેમ વાત નથી કરવી કે અંતરાય નડે છે. જો કે