________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૩
આવી દેશનાના વૈરાગ્ય વારિથી સિ`ચિત અને ભાઈ ઘેર આવ્યા. પુંડરિક કહે બંધુ! આ રાજ્ય ગ્રહણ કર, હવે હું દીક્ષા લઈશ. કડિરક એસ્થેા ભાઈ ! મને સાંસારના દુઃખમાં કેમ પાડે છે? હું જ દીક્ષા લઈશ.
૩૦૨
મોટાભાઈ માલ્યા ચુવાવસ્થામાં ઈન્દ્રિય સમૂહ જીતવે! મુશ્કેલ છે. પરિષહ સહેવાશે નહીં. ત્યારે કરિકે જણાવ્યું, નરદિના દુઃખ પાસે આ પરિષહાનું દુઃખ શી વિશાતમાં ? અને જ ચારિત્ર લેવા દો. એમ બંને વચ્ચે ચારિત્રના પરિણામેાની ધારા ઉછળી ઉછળીને વિવાદ કરાવે છે. પણ ક’ડિરેકના આગ્રહથી મહાત્સવપૂર્વક તેને દીક્ષા આપી, મંત્રીના આગ્રહથી પુરિક રાજપુરા સભાળી. પરંતુ મનમાં તે તે પણ સંસારને કાજળ કોટડી સમ માની. સતત ભાવ ચાત્રિમાં બેઠા છે.
કંડ મુનિ ૧૧ અગા ભણ્યા લુખા સુકા ભેાજનથી શરીરમાં રાગો ઉત્પન્ન થયા. ગુરુ સાથે પેાતાની નગરીમાં આવ્યા ત્યારે પુરિાદ વંદન કરીને ક્ષેમ કુશળ પૂછે છે, રાગગ્રસ્ત શરીરવાળા ભાઈ મુનિને ગુરુની આજ્ઞાપૂર્વક નગરીમાં લઈ ગયા. પોતાની વાહન શાળામાં રાખી ઔષધાદિ વડે રાગ રહિત કર્યા. પણ કંડરિક મુનિને સ્વાદિષ્ટ ભેાજનથી રસ લેાલુપતા જન્મી અને વિહારની ઈચ્છા રહી નહી.
રાજાને ખબર પડતાં ભાઈ મુનિ પાસે ગયા. કહ્યું, જો તમને અપ્રશસ્ત ધ્યાન થતુ હોય તે આપના ભાવ રાજ્યના ચિહ્ન રૂપ પાત્રાદિષ્ટ મને આપે અને પરિણામે મહા વિપાકને દેનાર આ રાજ્યના ચિહ્નરૂપ પટ્ટહસ્તિ વગેરે તમે ગ્રહણ કરો,
આનંદિત થયેલા કંડરિકે રાજ્ય ગ્રહણ કર્યું `. સયમ રગ લાગ્યા છે જેને તેવા પુંડરિક રાજાએ જાણે દુનિયાના તમામ સુખ પ્રાપ્ત થયા હાય તેમ તિ વેશને ધારણ કર્યા. સાપ કાચળી ઉતારી ચાલ્યા જાય તેમ રાણી અને રાજ્ય છે।ડી દીધાં. અભિગ્રહ કર્યો કે ગુરુ મહારાજ પાસે જઈ વ્રત અંગીકાર ધૈર્યા પછી જ આહાર લઈશ.
માર્ગમાં ક્ષુધાતૃષા વગેરે પરિષહા સહન કરવા પડયા, આવા કામળ દેહ હતા છતાં ખેદ ન પામ્યા કારણ તેને સમજાઈ ગયેલ કે સંસાર ભુંડા છે, સંસાર ખારા ઝેર છે, સંસાર કાજળ કેાટડી જેવ છે. છઠ્ઠું તપ થયા. ચારિત્ર લીધુ, પારણે લુખા સુકે આહાર મળ્યા. તીવ્ર વેદના શરૂ થઈ શરીરને, પણ શુભ ભાવ વાસિત આત્મા સીધા સર્વાર્થ સિદ્ધ વિમાને પહેાંચી ગયા.