________________
(૧૦૫) ચરણ પરિણામ
–સંયમ રંગ લાગ્યો
एगदिवसंपि जीयो पवज मुवागओ अणण्णमणो
जइवि न पावद मुकदमवस्स वेमाणिओ होई અનન્ય મનથી એક દિવસને પણ સંયમ પાળનાર જીવ, જે મોક્ષને પ્રાપ્ત ન કરે તે (પણ) અવશ્ય વૈમાનિક થાય.
શ્રાવકના છત્રીસ કર્તવ્યમાં ૩૩ મું કર્તવ્ય છે. ચરણ પરિણામ. ભલે કદાચ ઘર ન છૂટે, પણ સતત ભાવના ભાવે કે હે ! મને ચારેત્ર કયારે ઉદયમાં આવે ?
વરસીદાનનો વરઘોડો નીકળ્યો હોય. આઠ વર્ષનો નાનું બાળક મુઠી મુઠી ધન ઉડાડતો હોય. એ દૃશ્ય જોયું છે. આવા દશ્ય જોઈ તમારી આંખો કદી ભીંજાણી છે? થયું હતું કે મને પણ આટલી નાની વયમાં દીક્ષા ઉદયમાં આવે ? ખરેખર આ બાળકે પૂર્વે રત્નત્રયીની કેવી સુંદર આરાધના કરીને આવ્યો હશે?
સંસાર માટે તે ખૂબ રોયા. સ્વયંભૂરણ સમુદ્રના જલબિંદુઓ પણ ખૂટી પડે તેટલું રેરા અનંતા જનમમાં. પણ વરસીદાન વરઘેડો જોઈ આંખો ભીંજાઈ જાય, નાના સાધુ-સાદવજીને વંદન કરતાં આંખે ઝળઝળીયા આવી જાય. ચારિત્રના પરિણામની ધારા આંખે વડે વહેવા લાગે તો સમજવું કે સંયમ રંગ લાગ્યા.
શ્રાવકની પ્રાર્થને તો એકજ હોય મ ર કિત સંરમે નંદ સંસાર કાજળ કોટડી જેવો લાગે તે સમજવું કે આરિત્રના પરિણામ થયા છે.
પુંડરીકિણી નગરીના મહાપરાજાને બે પુત્રો હતા. પુંડરિક અને કંડરિક, વૈરાગ્ય પામી રાજાએ ચારિત્ર લીધું. પુંડરિક રાજા બન્યા અને કંડરિક બન્યા યુવરાજ.
કેટલાંક કાળે તે નગરીમાં આવી સાધુએ ધર્મોપદેશ આપ્યો. જે પ્રાણી આ સંસાર સમુદ્રમાં ભટકતા મહાકણે વહાણસમ માનવભવ પામી, ફોગટ ગુમાવે છે. તેના કરતાં વધુ મૂખ બીજે કોણ હોય?
कोडन्योस्तलोजड़ा