________________
રેકો ઈદ્રિની દેટ
૨૯૯ બાહ્ય આકાર વિચિત્ર આકૃત્તિવાળો હોવાથી અશ્વ મનુષ્ય વગેરે જાતિમાં સમાનરૂપવાળા નથી પણ અત્યંત આકાર સર્વજાતિમાં સમાન છે તે આ પ્રમાણે—કાનને અત્યંતર આડા ઢબના પુષ્પના આકારો, માંસના ગોળારૂપ છે.
નેત્રાનો અભ્યતર આકાય મસૂરના ધાન્ય જેવો છે, નાસિકાને અત્યંતર આધાર અગથીયાના ફૂલ જેવા છે. જીભને આકાર અસ્ત્રા જે છે. સ્પર્શ ઈદ્રિયની આકૃતિ ભિન્ન ભિન્ન પ્રકારે છે પણ તે બાહ્ય અને અત્યંતર એક જ સ્વરૂપે હોય છે.
આ પ્રકારે નિવૃત્તિ ઈદ્રિયનું સ્વરૂપ જાણવું.
ઉપકરણ ઈદ્રિયનું સ્વરૂપ એવું છે કે જે રીતે ખગ ધારમાં છેદન શકિત છે તે રીતે આ ઈદ્રિયમાં શબ્દાદિ વિષયને ગ્રહણ કરવાની શક્તિ વિશેષ રહેલી છે. તેથી કરીને અતિ કઠોર એવા મેઘ ગર્જનાદિક અવાજે વડે બહેરાપણું વગેરે પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે દ્રવ્ય ઈદ્રિયનું નિવૃત્તિ અને ઉપકરણ એવા બે ભેદે સ્વરૂપ જણવ્યું.
ભાવ ઈદ્રિયના પણ બે પ્રકારો જણાવ્યા લઘિ અને ઉપગ.
કાન વગેરે ઈન્દ્રિયના વિષયવાળા સર્વ આત્મપ્રદેશને આવરણ કરનારા કર્મોને જે ક્ષોપશમ તે લબ્ધિ ઇનિદ્રય જાણવી અને પોતપિતાના વિષયમાં લબ્ધિરૂપ ઈન્દ્રિયને અનુસાર આત્મા જે વ્યાપારપ્રણિધાન તેને ઉપયોગ ઈદ્રિય જાણવી.
પાંચે ઈનિદ્ર અંગુલના અસંખ્ય ભાગ પ્રમાણ જાડાઇમાં છે. તેમાં ત્ર-નાક-નેત્ર અંગુલના અસંખ્યાત ભાગે પૃથુ છે. જીભ બે થી નવ અંગુલ વિરતારવાળી છે. પશે નિદ્રય દેહ પ્રમાણ વિરતારવાળી છે.
એકેન્દ્રિય વગેરે વ્યવહાર દ્રવ્ય ઈદ્રિય થકી થાય છે. નહીં તો બકુલ વૃક્ષને પાંચે ઈન્દ્રિયોને ઉપયોગ હોવાથી પંચેન્દ્રિય ગણાય.
જેમ કે શબ્દ કરતાં નુપુર પગમાં પહેરી શૃંગાર ધારણ કરેલી, સુંદર અને ચપળ નેત્રવાળી સ્ત્રીના મુખથી નીકળતા સુગંધી મદિરાના કોગળા વડે કરીને બકુલ વૃક્ષ પ્રકુટિલત થાય છે.
અહીં (૧) નુપૂરનાં અવાજ વાળા પગ સ્પર્શતા પ્રફુલ્લિત થવું તે સ્પર્શ અને શ્રેત્રનો ઉપયોગ જાણ (૨) સુંદર નેત્રવાળી સ્ત્રી હોવી તે ચક્ષને ઉપગ રામજો (૩) સુગંધી મદિરાનો રસ તે ઘાણ અને રસનાનો વિષય થઈ ગયે.