________________
અભિનવ ઉપદેશ પ્રસાદ-૩ જેનાથી છુટવા હે બહેન તેં અનશન કરી શરીર ત્યાગ કરવાને માટે પ્રયાસ કર્યો, તે જ વિષયે તને સંસારમાં ઘસડી જનારા બન્યા.
આ પ્રમાણે બંધુના બધ સાંભળીને સુકુમારિકા એ પુનઃ ચારિત્ર ગ્રહણ કર્યું. નિર્મળ અંત:કરણપૂર્વક અત્રિની પરિપાલના કરી સ્વર્ગો સંચરી.
હે શ્રાવકે ઈદ્રિયના વિષયાને કદી વિશ્વાસ કર્યા વિના નાનાઇનિદ્રયને જય કરવા માટે પ્રયત્નશીલ બને. મનને અંકુશમાં રાખી
રોકે ઈદ્રિની દોટ, રાજગૃહ નગરમાં સુભદ્ર નામે શ્રેષ્ઠી પુત્ર હતા. તે જન્મથી જ દરિદ્રીપણું પામેલો હોવાથી નિરંતર ભિક્ષાવૃત્તિથી ઉદર નિર્વાહ કરતો હતે.
એક વખત નગરમાં શ્રી વીર પ્રભુ ગુણશીલ વનમાં સમસ. પરમાત્માના વંદના રાજા તથા સર્વ નગરજનોને જાતા જોઈ સુભદ્ર પણ બધાંની સાથે દેવાધિદેવ પાસે પહોંચી. તે પરમાત્માની અમીધારા સમવાણી સાંભળી સુભદ્રાએ કહ્યું. પ્રભુ ખરેખર આ જ મારો દિવસ સફળ થઈ ગયા.
જીરે આજ સફળ દિન માહરે દીઠે પ્રભુના દેદાર
પ્રભુએ પણ સુભદ્રને ઉદ્દેશીને તેને પ્રતિબોધ પમાડવા ઉપદેશ આપ શરૂ કર્યો.
जितान्यक्षाणि मोक्षाय संसारायाजितानिच
भवेत्तदन्तरं ज्ञात्वा याक्तं तत्समाचर જીતેલ ઈનિદ્ર મે. માટે થાય છે, નહી જીતેલ ઈદ્રિયો સંસારને માટે થાય છે. માટે તે બન્નેનો તફાવત જાણ જે યુક્ત લાગે તેનું આચરણ કર.
ઈદ્રિ પાંચ છે. શત્ર–નેત્ર-નાસિકા જિલ્લા સ્પર્શન [કાયા] તે પાંચે ઈનિદ્રય પણ દ્રવ્યથી અને ભાવથી બે ભેદે છે.
દ્રવ્ય ઈન્દ્રિય પણ બે પ્રકારે છે (૧) નિવૃત્તિ ઈદ્રિય (૨) ઉપકરણ ઈ નિદ્રય. | નિવૃત્તિ એટલે ઈદ્રિયનો આકાર તે પણ બાટા અને અત્યંતર એવા બે ભેદે છે. તેમાં બાહ્ય આકાર ફૂટ છે. જેમકે કાનની પાપડી જે જે ભાગ બહાર દેખાય છે તે બાહ્ય આકાર.