________________
૨૯૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ-3
માર્ગાનુસારીના ૩૫ ગુણમાં પણ ૧૪મે ગુણ સદાચારીને સંગ કરવાનું જણાવ્યું છે. આ લોક પરલોકમાં હિતકારી, સુંદર આચાર સેવનારા એવા સદાચારી પુરુષની સંગતિ કરવી જેથી દુરાચારથી બચી સદાચારનો તમારામાં આવિર્ભાવ થાય. જે સત્ સંગતિમાં રહેશો તો સારા ગુણો તમારામાં આવિષ્કૃત થશે અને અસરગતિમાં રહેશે તો પતનની ખાઈ તરફ ગતિ કરનાશ થશે.
આત્મા સ્વયં એકલે છે. તેને સંગ પછી વિગ થવાને જ છે. એટલે વસ્તુતઃ સંગ છોડી અસંગ બનવામાં જ આત્મસુખ છે. છતાં જે તમે સંગ છોડી શકતા ન હો તે ધમીજનેને જ સંગ કરવો. કારણ કે ધમીજનનો સંગ જ આમાને અસંગ બનવાનું નિમિત્ત પુરું પાડશે.
છેલ્લે છેલ્લે ફરી એક વાત યાદ કરી લે કે ધર્મના અથી કે ધમીજન કેમ થવાય છે?
ચંડકૌશિક આઠમા સહસ્ત્રાર દેવકે ગયા પણ ગયો કઈ રીતે? કદી વિચાર્યું છે રહસ્ય. પંદર પંદર દિવસ સુધી લોકો પથર મારી લેહી હૈહાણ કરે છતાં મેટું બહાર નથી કાઢતો. ક્યાંક મારી દ્રષ્ટિનું વિષ લોકેને મારી ન નાખે.
કાળો નાગ બિલમાં માં રાખીને બેઠો છે કીડીઓ ચારણી જેવું શરીર કરી દે છે છતાં શરીરના અંગે પાંગ સંકેચી સંલીનતા તપને સેવત કાયકલેશ સહન કરતો બેઠો પણ રખેને લેકે મરી ન જાય તે માટે મેં બહાર ન કાઢયું. આ એક સુંદર ભાવના પંદર દિવસ સુધી ભાવી ત્યારે તે દેવલોકે ગયે. જો ક્ષમાને માપી શકતા હોતે માપ કે ધર્મને અથજન કે હોય,
આવી ભાવના વાળાનો સંગ કરે. દેવચંદ્રજી લખે છે ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે છે આનંદ અનતેજી
ચવિજયજી પણ લખી ગયા. પણુ ગુણવંતા રે ગ ગાજીયે મેટો તે વિશ્રામજી સગુણ સનેહા રે કદીયે ન વિસર હે ભગવાન મિત્ર કેને બનાવશે? ઘમીજનને-ધમીજનનો સંસર્ગ કરો: