________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
૨૮૨
અન્ય જાતિના નાકર પણ જૈનના ઘરામાં હશે તે આ ન ખવાયને તે ન ખવાયની વાતા શીખવા લાગશે. અરે મુસ્લિમ છેોકરી પણ જૈનને ત્યાં કામ કરતી હોય તો “આ કાચું પાણી કહેવાય” વગેરે શીખી જાય છે. એટલે જ અમે શીર્ષક રાખ્યા કે મિત્ર કાને બનાવશે.
જગતમાં લાખા નિશાળા ચાલે છે. કરાડા શિક્ષક અને પુસ્તક છે. કેાઈ અનીતિ કે ગાળા આલતા શીખવે છે ખરા ? શિક્ષણમાં તે સ ંસ્કારનું સિ ંચન જ હોયને? છતાં ગાળ કે અનીતિ ક્યાંથી શીખ્યા ? સંસ માંથી જ ને ?
પહેલા પ્રતિક્રમણ ભણાવનારા શેાધવા પડતા હતા. આજે પાઠશાળાએ એટલી ખુલી ગઈ કે તાળી પાડતા સે। જણા પ્રતિક્રમણ ઇરાવનારા હાજર થઈ જાય. પણ વનમાં મીંડા કેમ ?
જે શિક્ષક પાસે શિક્ષણુ લીધુ. તેની પાસે વન પણ શીખીને આવ્યા. પ્રતિક્રમણ શીખવતા માસ્તર જ પ્રતિક્રમણ ન હતા કરતા.
કુર્માપુત્ર કેવલી ગૃહવાસમાં રહેલા છે. તે માતા પિતાને પ્રતિબંધ કરવા માટે જ ગૃહસ્થાવાસમાં રહ્યા છે.—ચારણ મુનિએ જ્યારે પ્રભુને પૂછ્યુ` કે હે ભગવન્ અમને કેવળજ્ઞાન યાં થશે ? ત્યારે શ્રી જિનેશ્વર પરમાત્માએ ફરમાવ્યું કે તમને કર્માપુત્રની સમીપે કેવળજ્ઞાન થશે.
એ સાંભળી ચારે વિદ્યાધર મુનિર્માપુત્રની સમીપે આવી. મૌનપણે રહ્યા. ત્યારે કુર્માપુત્ર ડેવળીએ કહ્યુ‘, તમે ભગવાનના વચનથી અહી' આવેલા છે. પણ પહેલાં તમે તમારા પૂર્વ ભવનું સ્વરૂપ સાંભળેા,
ચાર મુનિરાજને પૂર્વભવનું સ્વરૂપ સાંભળતા જાતિ સ્મરણ જ્ઞાન થયું. તત્કાલ તેઓ ક્ષ શ્રેણીએ આરૂઢ થયા અને કેવળજ્ઞાન પ્રાપ્ત ર્યું. પછી તે પરમાત્મા પાસે આવ્યા ત્યારે કેવળી હાવાથી વંદન કર્યા વિના બેઠા. એટલે ઈન્દ્રએ પૂછયું ભગવન્ ! આ મુનિએ આપને વંદન કેમ ન ક્યુ ?
હે ઇન્દ્ર ! તેઓ કુર્માપુત્રના મુખેથી પૂર્વ ભવનું સ્વાનુભૃત સ્વરૂપ
સાંભળી કેવળી થયા છે.
હે ભગવન્ ! તે કુર્માપુત્ર કયારે દીક્ષા લેશે ?
આજથી સાતમે દિવસે તેઓ દ્રવ્ય ચારિત્ર ગ્રહણ કરશે-ખરાખર સાતમે દિવસે માતાપિતાને પ્રતિબાધ પમાડી સ્વય' લાચ કરી મુનિવેશ સ્વીટાર્યા. દેવતાએ રચેલ સુવર્ણ કમળ પર બેસી ધ દેશના આપી.