________________
(૧૦૩) ઘમીજન સંસર્ગ
-મિત્ર કેને બનાવશે ?
मुधि धभिष्ठ संसर्ग धर्मार्थी विदधी तपः
सम वेद धर्म लाभाय श्री महाद्रकुमावत ધર્મનો અથી એવા બુદ્ધિશાળી આતમા ધીઠ માણસેની સંસર્ગ કરે છે. તે આદ્રકુમારની માફક ધર્મને અથી થાય છે. ધિર્મના લાભને સારી રીતે જાણે છે.]
ઘમય લઇ રાંસ મનહ જિણાણમાં બતાવેલા શ્રાવકના ૩૬માં કર્તવ્યમાંનું ૩૧મું કર્તવ્ય છે. ધર્મને ઈચ્છનારા પુરુષોએ સદા ધમીજનને સંસગ રાખવા.
ઘમીજન કોને કહે? ઉપદેશ કવ ર જણાવે છે કે શ્રી જિનેશ્વર દેવાએ કહેલો ધર્મ જાણતા હોય–શુદ્ધ ધર્મને ઉપદેશ કરતા હોય, પરોપકાર કરવામાં તત્પર હોય અને ઘડિયામાં રત હોય તેવા જન તે ધમી જન જાણવા.
શ્રાવકોએ આવા પ્રકારના ધમજનને નિરંતર સંગ કહેવો જોઈએ. તેમની સંગતિને લીધે ધર્મરંગ પ્રાપ્ત થ દુર્લભ નથી. કેમકે કહેવત છે “સંગ તેવો રંગ” જેમ મેઘનું જળ શેરડીના સંસર્ગ વડે કેવું મધુર બને પણ તે જ જળ સાગરમાં પડતા ખારાશ પામે છે ને? માટે હંમેશાં ઘમીજનોને સંસર્ગ કરો.
આ પરિશીલનનું શીર્ષક સરળ ભાષામાં સમજવા માટે રાખ્યું મિત્ર કેને બનાવશે? * – તેને આ જ ઉત્તર છે કે જે નિજ આત્મગુણ પ્રગટ કરવામાં મદદરૂપ બને તેને–તેવા ઘમીજનને.
ઘમ કોણ? – શાસ્ત્રકાર મહારાજા ત્રણ ભેદ જણાવે. ૧ થી ૪ ગુણ ઠાણે હોય તે અધમ, પાંચમે ગુણઠાણે હોય તે ધર્માધમ, ૬-૭ ગુણઠાણું જે પ્રમત-અપ્રમત સંયમનું છે ત્યાં રહેલી ધમી કહેવાય.
સંસર્ગને વ્યવહારુ અર્થ કરતા કહ્યું કે એક વણિક બાળકને ચાર વર્ષ વાઘરીને ત્યાં રાખે તે ગાળાગાળીની ટેવ શીખી જશે. જે