________________
२८०
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
પ્રાસાદ ચાવી મુનિસુવ્રત સ્વામીજીની પ્રતિમા પધરાવીને અધાવધ તીર્થની સ્થાપના કરી.
મેઘકુમારના જીવ પૂર્વ ભવમાં હાથી હતું. તેણે જાન પ્રમાણ માંડલુ વર્ષની આદિમાં કર્યું હતું. અંત સુધીમાં જે કંઈ આડ બીડ થયા તે બધાને ઉખેડી નાખતો. આ વનસ્પતિકાયની વિરાધના કેટલાંએ મહિના સુધી ચાલી ત્યાં સ્પષ્ટ વનસ્પતિ કાયની વિરાધના હોવા છતાં તેને આધારે અન્ય ત્રસ જીવોની વિરાધના બચી કે નહીં ?
આટલી સતત વિરાધના છતાં માત્ર એક જ સસલાની દયા કેટલી ઉપકારી બની. વિરાધના તે સંપૂર્ણતયા પોતાના જીવને બચાવવા માટે હતી પણ સસલાને બચાવવા અઢી દિવસ પગ ઉંચો રાખ્યો તે માન કેને?
કરુણું બુદ્ધિને. આ કરુણ બુદ્ધિનું જે કેટલું હશે કે મેઘકુમારે આંખ સિવાય સમગ્ર શરીરની શુશ્રુષા છેડી દીધી. છ છવ કરુણાના કર્તવ્યની ચરમસિમાં પહોંચવા માટેની તેને સીડી પકડી લીધી.
તમે પણ એક વખત “ ભીનાશ કેળવો અંતરની પછી જુઓ કરુણ સાગર અને કરુણા ભાવનાની ચરમસિમાએ બેઠેલા સવિ જીવ કરુ શાસન રસીની ભાવના ભર્યા પરમાત્માને પામવા માટેની કેડી કેવી સુંદર કંડારાઈ જાય છે.