________________
ભીનારા કેળવા અંતરની
૨૭૫
તેઓ બેસતા તે બાજુ નાવ નમવા લાગતી હતી. આ રીતે અણુિઠા પુત્ર આચાર્ય નાવમાં દરેક ખાજુ બેસી જોયું પણ તે નાવ જયાં અણુિકા પુત્ર આચાય બેસે તે તરફ જ નમતી જતી હતી.
આચાર્ય મહારાજ નાવની મધ્યમાં બિરાજ્યા તા આખું નાવ ડૂબવા લાગ્યું, કારણ કે આચાર્ય મહારાજના પૂર્વ ભવની શ્રી મરીને વ્યંતરી થઈ હતી અનેતે આ રીતે ઉપદ્રવ કરતી હતી. લોકેાને થયું આ મહારાજ કયાંક વહાણ ડુમાડી દેશે. એટલે ખધાંયે ભેગાં ક આચાર્ય શ્રી ને ઉપાડીને જલમાં નાખી દીધાં.
તે વખતે પેલી વ્યન્તરીએ જલમાં શૂળ ઉભી કરી તે આચાય મહારાજને શૂળમાં પરાવી દીધાં ત્યારે શૂળીએ પરોવાઈ ગયેલા એવા તે મહાત્માના શરીરમાંથી રૂધીરના બિંદુએ જલમાં પડવા લાગ્યા.
આચાર્ય શ્રી શૂળીની વેદના ભૂલીને મનમાં ને મનમાં કરુણા ભાવથી ચિંતન કરતાં ધર્મ ધ્યાનમાં લીન થયા. અરેરે ! મારા આ લેાહીના સ્રાવ વડે આ અપ્લાયના જીવા મરણ પામી રહ્યા છે કેટલી વિરાધના થઈ રહી છે આ જીવાની, મારા વડે કેવી કલામણા થઇ રહી છે. એ રીતે જીવા પ્રત્યે અપાર કરુણા ભાવ તેના મનમાં ને મનમાં ઉભરાવા લાગ્યા. તે જ ચિંતન ધારા ધર્મ ધ્યાનમાંથી શુકલ ધ્યાનમાં પરિણમી આચાર્ય શ્રી થઇ ગયા અંતકૃત કેવલી, સઘળા ક્રના ક્ષય કરી મેક્ષ મહેલમાં કાયમી સ્થાનને પ્રાપ્ત કર્યું. દેવાએ તેના કેવળ જ્ઞાનના મહે।ત્સવ કરી ત્યાં પ્રયાગ તીથ સ્થાપ્યું.
તમે પણ આવી ભીનારા કેળા અંતરની કે જે કરુણા ભાવ હૃદયમાંથી આંખે વડે વહેવા લાગે. આચાય મહારાજા આપણને કરુણા ભાવના માટે કેવા ઉચ્ચતમ આદર્શ પુરી પાડે છે. શ્રાવકને પણ જીવનમાં આર ંભ સમારભ વચ્ચે જીવાને મરતા અટકાવવા સવ થા શય નથી. જેમ લાહીના પ્રવાહ વહેતા અઘ્યાયના જીવાની વિરાધના થતી ખુદ આચાર્ય મહારાજ પણ રોકવા સમર્થ ન હતા પણ કરુણા ભાવાએ તેને સઘળાં કર્મોમાંથી મુક્તિ અપાવી, તેમ શ્રાવકાને પણ સતત ઈ–જીવ રુણાનું કૈવ્ય પાલન કરવાનું જણાવ્યું તેના મૂળમાં ધ્યેય તે! ક્રમ નિર્જરા અને સવર જ છે.
प्राणा यथात्मनोऽभीष्टा भूतानामपि ते तथा आत्मौपम्येन भूतानां दयां कुर्वीत धर्मवीत्