________________
૨૭૦
.
.
.
.
.
.
.
.
.
,
આભનવ ઉપદેશ પ્રાસાદ-૩ ભાષાને ચે ભેદ છે. અસત્યાસત્ય જેને “વ્યવહાર” ભાષા પણ કહેવાય છે. આ ભાષાના પગ દશ પેટા ભેદ જણાવેલા છે.
(૧) આમંત્રણ – જેમ કે સંબોધન કરવું આવ ભાઈ! તો તેમાં કશું સત્ય નથી કે અસત્ય પણ નથી.
(૨) આજ્ઞાથકી – જા આ કામ કર. (૩) ચાચની – આ વસ્તુ મને આપે તે. (૪) પૃચ્છની – કઈ વિષયમાં શંકા હોય તે પૂછવું જેમ કે
જીવનું સ્વરૂપ શું ? (૫) પ્રજ્ઞાપની – પ્રરૂપણ કરવી. જેમ કે જીવ છે, અજીવ છે. (૬) પ્રત્યાખ્યાની :- ત્યાગ માટે બોલવું અમુક વસ્તુ ત્યાગ છે. (૭) ઈચ્છાનુંમોદન – ઈચ્છાનુસાર અનુમોદન કરવું. કોઈ પૂછે
હું જિનાલય જાઉ? બહુ સારું જવા જેવું છે. (૮) અનભિગૃહિતા – પોતાની સંમતિ ન દર્શાવે એટલે કે કઈ
પ્રશ્ન પૂછે તે કહે કે સદા સુચવે
અભિગૃહિતા – જેમ કે આ કામ તમારે કરવું જોઈએ. (૧૦) સંશય કારિણી – જે શબ્દના અનેક અર્થ હોય તે પ્રગ
જેમાં સંશય થાય. આનો અર્થ આમ કરવો કે આમ?
ટુકુંમાં તિ મિત ચ્ચ સત્યમ્ બેલે. એક રવિવારે રામાયણને કારણે પ્રવચનમાં કઈ સંખ્યા ન દેખાય. પાદરીને થયું કે આજે પ્રવચન બંધ રાખે. નવ વાગ્યા. એક સદગૃહરથ આવ્યા. પાદરી કહે આજે પ્રવચન ન રાખીએ તો ?
પેલા ખેડુત સદ ગૃહસ્થ કહે તમને ઠીક લાગે તેમ કરો. મારી બધી ગાયે હોય તે પણ હું ઘાસ નીરું છું. એક-બે હોય તે પણ હું ઘાસ તો નીરું જ છું.
પાદરીને થયું કે વાત ખરી છે “ડયુટી ઈઝ ટયુટી એન્ડ વી હેવ ટુ પરફેમ ઈટ” રાજના નિયમ મુજબ બે કલાક વ્યાસ પીઠ ગજાવી ઉતરતાં તેણે પેલા ખેડુતને આભાર માન્યો.
ખેડુત કહે કે ગાય એક બે હાય તે હું કંઈ ઘાસની ગંજી નથી નીર, પાદરીને થયું કે અતિરેક થઈ ગયે. માટે તમને કહીએ છીએ.
બોલતાં શીખો. આ ચાર પ્રકારની ભાષા સમજી હેય ઉપાદેયના જ્ઞાનપૂર્વક ભાષા સમિતિ પાલન કરો તે અભ્યર્થના.