________________
(૧૨) છ છવ કરુણા
–ભીનાશ કેળ અંતરની
धर्मो जीवदया तुल्यो न क्वापि जगति तले
तस्मात् सर्व प्रयत्नेन कार्या जीवदया नृभिः આ પૃથ્વી પર જીવ દયા જેવો બીજો ઈ ધર્મ નથી. મનુષ્યએ સર્વ પ્રયત્નપૂર્વક જીવદયા પાળવી.
શ્રાવકને માટે મનહ જિણાણું સજઝાયમાં ૩૬ કર્તવ્ય જણવ્યા. તેમાં ત્રીસમું કર્તવ્ય મુક્યું છે જીવ કરુણ” સામાન્ય અર્થમાં કહીએ તો જગતના સર્વ જી પ્રત્યે હૃદયમાં કરુણ–દયા ભાવ હોવો જોઈએ
જગતના તમામ જીવો છે કાયમાં વહેચાયેલા છે. (૧) પૃથ્વીકાય (૨) અપૂકાય (૩) તેઉકાય (૪) વાયુકાય (૫) વનસ્પતિકાય (૬) ત્રસકાય.
ત્રસકાને વિશેષે સ્પષ્ટ કરતા ચાર ભેદ જણાવે. (૧) બેઈન્દ્રિય (૨) તેદ્રિય (૩) ચઉન્દ્રિય (૪) પંચેનિદ્ર–પંચેનિદ્રયમાં પણ મનુષ્ય દેવ-તિર્યંચ અને નારક એવા ચાર મુખ્યભેદે રહેલા છે. આવા તમામ [ ઇ કાયના જીવ પરત્વે કરુણું ભાવ રાખવે તે “છ જીવ કરુણા
અહીં છ જીવ એટલે છ કાયના જીવો તે વાત તો સ્પષ્ટ જ છે. પણ કરુણા શબ્દ જે સાથે મુક્યો તેનું મહત્વ વિશેષ છે. કેમકે “કરુણા એજ શ્રાવકને બજાવવાનું કર્તવ્ય છે. | ગૃહસ્થાશ્રમ ચલાવી રહેલો શ્રાવક સ્થળ હિંસાથી તે સદંતર બચી શકતો નથી, પણ મનમાં શક્ય તેટલો કરુંણુ–દયાભાવ રાખીને અહિંસા ધર્મનું પાલન કરી શકે છે. તે માટે જઇ શબ્દ મુ.
શ્રી જિનેશ્વરની આજ્ઞાને આરાધકોએ જીવદયા પાળવી જોઈએ. પણ ગૃહસ્થને આરંભ પરિગ્રહાદિ પ્રવૃત્તિમાં સર્વથા જીવદયા પાલન તે શક્ય ન બને. વળી સ્થાવર ના તો વિશેષ છેદન ભેદનાદિ થવાના જ છે. એટલે હૃદયમાં જેટલો કરુણા ભાવ કેળવાશે તેટલી