________________
બેલતાં શીખો
(૩) સત્ય– મૃગા રાચવા દામ – આ ભાષાના પણ દશ ભેદે જણાવેલા છે. શ્રાવકોએ ભાષા સમિતિ જાળવવા આ ભાષા ટાળવી જોઈએ.
(૧) ઉત્પન્ન મિશ્ર – ઉત્પત્તિ બાબત ભળતી વાત કરવી જેમકે આ નગરમાં દશ બાળક જ જગ્યા છે. હકીકતે કેટલાં જગ્યાં તેની માહિતી જ ન હોય.
(૨) વિગત મિશ્ર – મરણ સંધિ જાણકારી ન હોય છતાં કહેવું કે પચીસ મરી ગયા.
(૩) ઉત્પન–વિગત મિશ્ર – જન્મ અને મરણ બંનેના સંબંધમાં કંઈ પણ જાણકારી હોય કે ન હોય છતાં ભળતી જ વાત કરવી તેને ઉત્પન્ન વિગત મિશ્ર ભાષા કહેવાય.
(૪) જીવ મિશ્ર - જીવિત અને મૃતક બંને પ્રકારના છે સાથે પડેલા હોય. છતાં કોઈ એમ કહે કે આ જીવરાશિ આટલી સંખ્યામાં છે. ત્યાં મરેલાને જાણવા છતાં પણ અવગણીને જે મિશ્ર ભાષા બેલે તે જીવ મિશ્ર થયું.
(૫) અજીવ મિશ્ર :- જે ઢગલો પડ્યો હોય તે જોઈને કહેવું કે આ અજીવરાશિ પડેલો છે. હકીકતે તેમાં ઘણું જીવડાં ખદબદતા હોય છતાં આ પ્રમાણે પાલવું.
(૬) જીવાજીવ મિશ્ર – જેવા અને જે તે સાથે હોય તેમાં કોઈપણ એકને વધુ બતાવવા અને બીજાને ઓછા બતાવવા તે જીવાજીવ મિશ્ર કહેવાય.
(૭) અનન્ત મિશ્ર – અનcકાય અને પ્રતીક વનસ્પતિકાય બંને સાથે હોવા છતાં કહેવું કે તે અનન્તકાય છે.
(૮) પ્રત્યેક મિથ :- એ જ રીતે પ્રત્યેક વનસ્પતિકાયને અન– તમારા બંને સાથે હોવા છતાં પ્રત્યેક વનસ્પતિકાય તરીકે જ ઓળખાવવું તે પ્રત્યે મિશ્ર ગણાય.
(૯) અદવા મિશ્ર – દિવસ રાતના સંધમાં મિશ્ર વચન લવું. જેમકે દિવસ ઉગવાની તૈયારી હોવા છતાં સુતેલો માણસ કહે અરે ભાઈ સુવાદે હજી તે ઘણી રાત બાકી છે તે અવામિશ્ર
(૧૦) અધ્વાદ્ધા મિશ્ર – દિવસ અને રાત્રિના એક ભાગને અદ્ધદધા કહેવાય છે. તે સંબંધમાં મિશ્ર વચન બોલવું જેમકે શેઠ ગવાર પડતાં જ નેકરને કહે કે બપોર થઈ ગયા છતાં દિવા બળે છે?