________________
ખેાલતાં શીખે
૨૬૭
વ્યક્તિ કે વસ્તુ વિશેષનું અમુક નામ રાખવું તે નામ સત્ય છે. જેમકે કેાઇ છે।ક। ગરીબ હાય છતાં તેનું નામ લક્ષ્મીચંદ હાઈ શકે છે. (૫) રૂપ સત્ય :- કાઈ ખાસ રૂપ ધારણ કરનારને તે જ નામથી ખેલાવવા. જેમ કે સાધુના વેશ પહેરેલા જોવા માત્રથી જ સાધુ કહેવા તે.
(૬) પ્રતીત [અપેક્ષા] સત્ય :- એક જ વસ્તુની અપેક્ષા એ બીજી વસ્તુને મેાટી-નાની, હલકી-ભારે વગેરે કહેવી તે. જેમકે અનામિકા આંગળી મેટી છે. તે કથન કનિષ્ઠાની અપેક્ષાએ સત્ય ખરું પણ મધ્યમાની અપેક્ષાએ સત્ય ન ગણાય.
(૭) વ્યવહાર સત્ય ઃ- જે વાત વ્યવહારમાં સ્વીકારેલી છે તે વ્યવહાર સત્ય કહેવાય. જેમકે સ્ટેશને ગાડી પહેોંચે ત્યારે ટાકા એટલે છે સ્ટેશન આવ્યું. ખરેખર તેા સ્ટેશન સ્થિર છે. ગાડી જ ત્યાં પહોંચે છે તે પણ સ્ટેશન આવ્યુ. કહેવાય તે વ્યવહાર સત્ય છે.
(૮) ભાવ સત્ય :- જે વસ્તુમાં જે ભાવ પ્રધાન પણે હાય તેને આશ્રીને તે વસ્તુનું પ્રતિપાદન કરવું. જેમ પેાપટમાં લીલા ઉપરાંત લાલ-કાળે! વગેરે રંગ હેાવા છતાં ખરેખર પોપટ લીલા જ કહેવાય છે તેને ભાવ સત્ય મુ.
(૯) ચેાગ સત્ય :- કોઈ વ્યક્તિ કે વસ્તુને તે નામથી ઓળખવી તે ચેગ સત્ય. જેમકે અધ્યાપન કાળ સિવાય પણ અધ્યાપકને અધ્યાપક જ કહેવાય છે.
(૧૦) ઉપમા સત્ય :- કાઈક એક સમાનતાને આધારે તે વસ્તુની ખીજી વસ્તુ સાથે તુલના કરવી. જેમકે ચરણ-કમળ. (ર) મૃષા કે અસત્ય ભાષા પૂર્વ જણાવેલાં દોષની જેમ
અહી' દેશ ભેદ જણાવ્યા છે.
(૧) ક્રોધ મિશ્રિત :- તુ' મારા પુત્ર નથી તેમ કહેવુ.. (૨) માન મિશ્રિત :— હું મહાત્મા કે મહા ત્યાગી છુ' કહેવુ‘ (૩) માયા મિશ્રિત :~ બીજાને ઠગવા માટે બેલાય તે. (૪) લાભ મિશ્રિત ઃ- લાભમાં પડીને ખોટું બોલતા હોય. (૫) દ્વેષ મિશ્રિત :– ગુણીને પણ નિ`ણી કહેવા. (૬) રાગ મિશ્રિત :પ્રિયાને કહે હું તારા ચરણના દાસ છું, (૭) ભય મિશ્રિત :~ ભયથી મને કંઈ ખબર જ નથી” તેમ કહે