________________
૨૬૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
ચાર પ્રકારે જે ભાષાના ભેદ દર્શાવ્યા તેમાં ભૃષા ભાષા અને સત્ય-મૃષા ભાષા તે બેાલવી જ નહીં. જ્યારે બાકીની બે ભાષા (૧) સત્ય ભાષા (૨) અસત્યામૃષા ભાષા પણ વિવેક પૂર્ણાંક ખાલવી તેને ભાષા સમિતિ કહી.
શ્રી દશવૈકાલિક સૂત્રના સાતમાં અધ્યયનની બીજી ગાથામાં જણાવે છે કે
चहूं खलु भाषाणं परिसंखाय पन्नवं दुहं तु यं सिकखे दो न भासिज्ज सव्वसो
પ્રાજ્ઞ મનુષ્યે ચાર પ્રકારની ભાષા જાણીને બે પ્રકારની ભાષા સર્વથા ન ખેલવી જોઈએ, અને એ પ્રકારની ભાષાના વિનય શીખવા. મતલબ કે ભાષા સત્ય હૈાય પણ સાવદ્ય હાવાના કારણે એલવા જેવી ન હેાય અથવા ભાષા સત્ય કે અસત્ય ન હોય પણ શિષ્ટાચાર વિનાની તેાછડી હેાય તેા તે પણ ન ખેલવી.
ભાષા ક શ હેાય, સ ંદિગ્ધ હાય, શાશ્વત પદાર્થોની સિદ્ધિમાં પ્રતિકૂળ હોય તેવી ભાષા પણ ન એલવી જોઇએ.
શાસ્ત્રકાર મહર્ષિ સત્ય ભાષાના દશ પ્રકારો જણાવે છે. તેની જાણકારીથી બાલતા શીખેા” પરિશીલન દ્વારા તમારે શું શીખવાવાનું છે તે માહિતી મળશે.
(૧) જનપદ સત્ય જે દેશમાં જે ભાષા ખેલાતી હાય તે દેશમાં તે પ્રમાણે એલવું તે જનપદ સત્ય જેમકેનખિલ શબ્દ ગુજરાતીમાં દર કે ગુફા અર્થે વપરાય છે પણ મિલ Bill શબ્દ અંગ્રેજીમાં ભરતિયું કે કાતાના ખરા ગણાય છે.
(૨) સમ્મત સત્ય :- વિદ્વાનોએ જે શબ્દના જે અથ માન્ય કર્યા છે તે શબ્દને તે અમાં જ માન્ય રાખવા તે સત સત્ય,
જેમકે-ઇમલ અને દેડકા બંને પક [કાઢવ]માં જ જન્મે છે છતાં પંકજ શબ્દ કૅમલ અ માં જ માન્ય છે. માટે દેડકા અમાં ન વપરાય. (૩) સ્થાપના સત્ય :- કોઈ પણ વસ્તુની સ્થાપના કરી તેને એ નામથી ઓળખવી તે સ્થાપના સત્ય છે. જેમકે અમુક આકૃતિ વાળા અક્ષરને જ રૂ કહેવાય અથવા એકડા [૧] પછી શુન્ય [0] મુકતા ૧૦ થાય.
(૪) નામ સત્ય :- શુ
વિહિન હોવા છતાં કોઈ પણ