________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૩
અહેા ઉત્તમ કુલ માહ?' અહા અહે મુજ અવદાતજી આ થયું માન દોષ યુક્ત વચન.
૨૬૪
(૩) માયા :– અભયકુમારને પકડી લાવવા માટે 'ડપ્રદ્યોત રાજાએ વેશ્યા મેઢલી. તે વેશ્યાએએ જેમ કપટથી શ્રાવિકાપણું દાખવવા જે વચના વાપર્યાં તે માયા દોષ યુક્ત વચન સમજવું.
(૪) લાભ :- અન્ય વ્યક્તિના ભાંડ વગેરે [વસ્તુ વગેરે પાતાના કહેવા “આ તે મારું જ છે. તા તે લાભ દોષવાળું વચન ગણાય છે.
(૫) હાસ્ય :- માત્ર મશ્કરી ખાતર પણ એલે કે “તે મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન તીર્થંકરા વિચરી રહ્યા છે, તે તે ઉપકારને માટે આ ભરત ક્ષેત્રમાં કેમ નથી આવતા? અહીં ચાડી વાર રહી લેાકેાના સદેહેશને દૂર કરીને ચાલ્યા જાય તા બહુ સારું' ગણાય ને ? કેવળ મજાક માટે માટે પણ બેલ તા ત્યાં હાસ્ય દોષ ગણવામાં આવ્યા. (૬) ભય :- કેાઈ અકાર્ય કર્યા પછી પૂછવાથી તે માણસ ભયને કારણે એમ એલે કે મેં તે આ નથી કર્યું... કાઈ ખીજાએ કર્યુ હશે તા તે ભય દોષ કહેવાય.
(૭) મુખરી :
સુંદર પાપસ્થાનક તો સાલમુ, પરિન દા અસરાલ હૈ। સુદર નિંદક જે મુખરી હુએ તે ચા ચડાલ હો અતિ વાચળતાથી વિચાર્યા વિના બીજાના અવવાદ ખોલવા તે મુખરતા સાળમાં પાપસ્થાનકની સજઝાયમાં તેને ચાંડાળ કહ્યો.
(૮) વિકથા :– સ્ત્રી વગેરેની (વિ)કથા કરે. હા આ શ્રીના સુખ-નેત્ર-લાવણ્ય-રૂપ વગેરે કેવા સુંદર છે અથવા તા આહાર-પાન સબધિ ચર્ચા કરવી તે ભત્ત કથા. આ રીતે શ્રી સાંખષિ-ભાજન સમાધિ–દેશ (સ્થળ) સંધિ કે અન્ય સંધિ જે કથા [વાતા કરવી તે વિકથા દોષ ઝહેવાય છે.
શ્રાવકોને ભાષા સમિતિ જાળવવા માટે આ પ્રમાણે આઠ દેષ વર્ઝને ખેલવાનુ કહ્યું. જેથી ચારિત્રાચારમાં ભાષા સમિતિ આચારનુ પાલન થઈ શકે.
માટે જ કહ્યુ છે રે ભાઈ! તુ બેાલતા શીખ
કાણાને કાણા કહી કદી ન વદીએ વેણુ ધીમે રહીને પૂછીએ શાને આયા નેણુ