________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
ઉપદેશ કલ્પવલ્લીમાં પણ ભાષા સમિતિનું સ્વરૂપ વર્ણવતા જણાવે કે તત્વજ્ઞ પુરુષો સાવઘના ત્યાગ કરી જે નિર્દોષ વચન આલે છે, તેને જિનાજ્ઞામાં વર્તનાર પુરુષાએ ભાષા સમિતિ જણાવી છે.
ઉપદેશ માળામાં પણ હ્યુ છે. કે વિગ્રહ અને વિસુત્તિથી રહિત એવા તિ ઢાય વખતે નિરવદ્ય ભાષા મેલે અને કારણ વિના ઢાંઈ પણ ન બાલે તા તે ત ભાષા સમિતિ વાળે જાણવા.
તે રીતે શ્રાવ કે પણ નિરવદ્ય-હિતકારી-પરિમિત પ્રિય ભાષા એલવી. આટલી લાંબી વાતના ઉપસંહાર કરતા અમે ટુકુ' શીર્ષક રાખ્યુ 4 ખેલતાં શીખા
૨૬૨
ગ્રીસના મહાન તત્ત્વ ચિંતક થઈ ગયા સેાક્રેટીસ. તે સેક્રેટીસ પાસે એક યુવાન આવ્યા.
તે સમયે સેક્રેટીસ પાતે છટાદાર વતા હતા. તેની વાણીની અજમ—ગજબની માહિની હતી તેના જમાનાના કેટલાંયે યુવાના, સેાક્રેટીસ પાસે ભાષણ કળા શીખવા આવતા હતા.
આ મહત્વાકાંક્ષી ચુવાન પણ સેક્રેટીસ પાસે આવ્યા અને કહ્યું કે આપ ગ્રીસના એક શ્રેષ્ઠ વિચારક જ નહીં પણ મહાન વક્તા પણ છે. આપની પાસે હું પણ કંઇક શીખવા આવ્યા છું.
સેક્રેટીસે માત્ર તેના સામે પ્રશ્ન સૂચક નજર કરી.
ચુવાન હે મારે આપની પાસેથી વેધક અને સચાટ ભાષણ આપવાની કળા શીખવી છે.
સોક્રેટીસે તેની પ્રાર્થના સ્વીકારી એટલે યુવાન તા ખુશ-ખુશ થઇ ગયા, તેના આનંદની અવિધ ન રહી. તેણે તા પોતાની વાણીને વહેતી મુકી દીધી. દાચ એમ કહીએ કે તેની જીભ ચાલવા નહી. પણ દોડવા લાગી તે પણ ખાટુ ન ગણાય.
જરૂરી બિન જરૂરી એવી તમામ પ્રકારની વાતા તેણે કરવા માંડી કારણ કે તેને તે પોતાની વાણીની છટા બતાવવી હતી. પછી તે ચુપ કેવી રીતે રહે ?
તેનુ લાંબુ ઢગધડા વગરનુ બેલવું સાંભળીને સાક્રેટીસે કહ્યું, જો ભાઈ હું તને ભાષણ કરવાની કલા શીખવીશે ખરો, પરંતુ તેના શિક્ષણ માટે તારે બીજા કરતાં બમણી ફી આપવાની રહેશે.
યુવાન ચમકી ગયા સેક્રેટીસના આ વાકયથી, એકાએક આટલે