________________
અડતર દૃષ્ટિ દેખ
૨૫૯
જ સાધન ભૂત છે. મારે તેા સવર કરવાના છે. મારામાં રહેલી ક્રમ પુદ્ગલાની ગ્રાહકતા ખતમ કરવાની છે. તે મારે શું કરવું?
પ્રશ્ન :- ચિલાતી પુત્રને તેા જન્મથી ધર્મોના સ્પર્શ જ ન હેાતા આવા શુભ વિચાર આવ્યા કયાંથી ?
.
પૂર્વે સમ્યક્ રીતે સાધુપણું. પાળેલ છે. દાસીપુત્ર થયા તે કર્માના વિપાક છે, આવરણા દૂર થતાં ફરી તેના આત્મા સ્વ-ભાવમાં આવી ગયા. તેની અંતર દૃષ્ટિ ખુલી ગઈ.
ચિલાતી પુત્રને થયું... હું પણ મુનિની માફક ઉભા રહી જઉં, ત્યાંજ ઢાળ મેળે જ્ઞાનેળ મુનિની જેમ તે જ સ્થાને, તેની જેમ મૌન પૂર્ણાંક, તેવા જ ધ્યાનમાં ઉભા રહી ગયા. અભિગ્રહ કરી દીધા કે જ્યાં સુધી સ્ત્રી હત્યાનું પાપ મને સ્મરણમાં આવે ત્યાં સુધી વાળ વેસિમિ આ દેહને વાસિાવું છું અર્થાત્ કાયાત્સગે સ્થિર થઇ ગયા.
સવર ભાવમાં લીન થઈ ગયા ચલાતા પુત્ર. ભાવ મુનિનુ‘ શરીર તા લેાહીથી ખરડાયેલુ છે. તે લેાહીની ગંધે ગધે અસખ્ય કીડીએ આવી. શરીરને ચાળણી જેવુ કરી દીધું. તે કીડીએ પગમાં પેસીને ઠંઠ મસ્તક સુધી નીકળવા લાગી. અઢી દિવસ સુધી તીવ્ર વેદના ભાગવી. પણ તેના ઉપશમ વિવેક— સંવરમાં કોઈ ફેર ન પડચેા. આવી તીવ્ર વેદનામાં પણ ધ્યાનમાં ચલાયમાન ન થયા. મૃત્યુ પામી આઠમાં સહસ્રાર દેવલાકે દેવતા થયા.
સવરના ભેદોમાં આજ પ્રસ`ગ ઘટાવશે. તેા જલ્દીથી સમજાઈ
જશે.
-
સમિતિ-ગુપ્તિ :– ચિલાતીપુત્ર ગમનાગમનને છોડી દઈ કાયાત્સ માં એક સ્થાને સ્થિર રહ્યા તે રૂપ ઈર્ષ્યા સમિતિનું પાલન કર્યું' અને અસહ્ય વેદનામાં પણ કાયાને ગેાપવી રાખી તે રૂપ કાય ગુપ્તિને પાળી. મનને સતત ત્રિપદીના ચિંતને લીન રાખ્યુ તે મનેગુપ્તિ રૂપ સવર કર્યા.
પરિગ્રહ :- ખાવીસ પ્રકારના પરિષહેામાં વિશેષે કરી અભિગ્રહ પૂર્ણાંક ભે!જનાદિના ત્યાગ કર્યો તેથી તેને ક્ષુધા-પિપાસા પહિ સહેવા રૂપ સ'વર કર્યાં. કીડીએ એ શરીર ચારણી જેવું કરી દીધુ છતાં ચિત્ત ચલાયમાન ન થયું તે શ પરિષદ્ધ સહન કર્યો. શીત ઉષ્ણ વગેરે તે આપે।આપ સહન કર્યો જ હતા.
તિધમ :- ક્રોધાદિ અકુશળ પ્રવૃત્તિ રોકી ક્ષમા ધર્મને ધારણ