________________
૨૫૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
(૬) ચારિત્ર:- હિંસા-ઋષા વગેરે સાવ એગથી વિમી અને શુદ્ધ આતમ સ્વરૂપમાં સ્થિરતા કરવી તે ચારિત્ર.
સામાયિક, છેદો પસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂમ સંપાય, યથાખ્યાત એ પાંચ પ્રકારના ચારિત્ર વડે જીવ ક્રમશઃ નિર્ગસ્થતા પ્રાપ્ત કરી સર્વ કર્માશ્રવને કમશઃ અટકાવનારા બની અને મોક્ષ પ્રાપ્ત કરે છે.
આવા મુખ્ય છે ભેદથી વર્ણવાએલા સંવર ભાવના કર્તવ્યને વર્ણવતા મનહ જિણુણેમાં અઠ્ઠાવીસમું કર્તવ્ય મુકયું “સંવર” એટલે કે
અંતર દૃષ્ટિ દેખ:પણ આપણું મૂળ કથાનક છે ચિલાતી પુત્રનું. જેમાં મુનિ તે ઉવશમ–વિવેક–સંવર ત્રિપદી કહી આકાશમાં ઉડી ગયા. તે ત્રિપદીને અર્થ છે?
ઉપશમ :-કષાયનો અભાવ છે. ચિલાતી પુત્રને થયું અરે હું તે કોધથી ધમધમી રહ્યો છું. કષાયની ઉપશાંતિ જ ઉપશમ છે તો મારે શું કરવું.
કુરગ ચઉતપ કરી ચારિત્ર સુણું સમ આગેરે ઉપશમ સાર છે પ્રવચન મુજસ, વચન એમ પ્રમાણે ચિંતન યાત્રામાં આગળ વધેલા ચિલાતીપુત્રે કોઇના પ્રતિકરૂપ એવી તલવારને ફગાવી દીધી અને ઉપશમ ભાવમાં પ્રવેશી ગયા.
વિવેક :- મુનિરાજે બીજો શબ્દ કહ્યો “વિવેક ” ચિલાતી પુત્રને થયું હુ તે નિલ જજ છું, અવિવેકી છું જે શ્રેષ્ઠી એ મને આધાર આયે, અન આપ્યું અને જેના પ્રત્યે મને મેહ-મમત્વ હતું તેવી સુષમાની મેં હત્યા કરી. અરેરે મેં વિવેક ન જાળવ્યું અને હજી પણ સુષમાનું મસ્તક હાથમાં લઈને રખડું હું શું કામ છે હવે આ મસ્તકનું. મસ્તક પણ ફગાવી દીધું. વિવેક ઉપન્ન થઈ ગયે હેય-ઉપાદેયને.
સંવર:- ત્રિીપદ મુનિરાજે કહેલું “સવંર” ઘણું વિચાર્યું સંવર વડે સમિતિ ભાવના-ગુપ્તિ–યતિધર્મ–પરિષહચારિત્ર પણ ખરેખર સંવરનો અર્થ છે?
કષાય વડે કર્મો આવે છે–મન-વચન-કાયાના ગે કર્મો આકર્ષાય છે, તેને રોકવા એ મુખ્ય વાત છે. તેમાં સમિતિ વગેરે બધાં