________________
અતર દૃષ્ટિ દેખ
૨૫૭
આ રીતે ચાલવું–મેલવુ' વગેરેમાં સટ્ટ ઉપયોગ થકી બાત્રવ
દ્વાર મધ કરવા.
(૨) ગુપ્તીઃ- સમ્યક્ પ્રકારે મન-વચન-કાયાના યાગના નિગ્રહ કરવો તે ગુપ્તિ. સમિતિ એ સમ્યક પ્રવૃત્તિ રૂપ છે. ગુપ્તિ એ પ્રવૃત્તિનિવૃત્તિ રૂપ બને છે. આ રીતે મન-વચન-કાયા ગાયત્રી મનાયેાગ– વચનયાગ—કાયયાગના અંકુશ થતાં આપોઆપ આશ્રય નિરોધ થઈ જશે.
(૩) પરિષહ :- સભ્યગ્દર્શનાદિ મેક્ષ માર્ગોમાં સ્થિર થવા માટે અને કર્મ નિર્જરા માટે સમ્યક્ પ્રકારે સહન કરવું તે પરિષ
આવા પરિષહાની સખ્યા ખાવીસની ખતાવી છે. ક્ષુધા-પિપાસા [ તરસ ]—શીત-ઉષ્ણુ-દશ [ મચ્છર વગેરેના –અચેલકત્વ [વસ્ત્રનુ હજ પ્રાયઃ પણ ]-અરુતિ-સ્ત્રી—ચર્યા [ચાલવું-વિહાર] નિષદ્યા [સ્થાન]– શય્યા—આક્રોશ-વલ-યાચન! [ માંગવુ-ભીક્ષા વગેરે -અલાભ—રોગતૃણ--મલ–સત્કાર-પ્રજ્ઞા [બુદ્ધિ-અજ્ઞાન-સમ્યકત્વ એ પ્રમાણે બાવીસ પરિષહા બતાવ્યા છે. તે પરિહા સહન કરવાથી આશ્રવ દ્વાર બંધ થશે અને સંવર ધર્મની આરાધના થશે.
(૪) યતિધ :- ક્રોધાદિ વિભાવ દશામાં પડતા જીવને સ્વભાવમાં ધારણ કરવારૂપ ક્ષમા વગેરે દશ પ્રકારના યતિષમાં કહ્યો. જેથી વિભાવ દશા ત્યાગી આત્મા સ્વભાવ દશામાં આવે અને નવા કર્માનુ આવવુ. અટકી શકે.
તે દશ યતિધર્માં ક્ષમા—માર્દવતા [નમ્રતા] આર્જવ [સરળતા— [નિર્લોભતા]—તપ—સંચ[ઇન્દ્રિય-કષાય જય રૂપ-સત્ય--શૌચ મમત્વ અભાવ-પવિત્રતા—આકિ અન્ય [સવ પરિગ્રહ ત્યાગ-બ્રહ્મચર્ય [વિષય વાસના ત્યાગ એ પ્રમાણે કહ્યો.
મુક્તિ
(૫) ભાવના :– સંવેગ અને વૈરાગ્ય માટેની વિચારણાને ભાવના કહેવાય છે. આવી જુદી જુદી ૧૨ અનુપ્રેક્ષા—ભાવનાનું વર્ણન કર્યું. મનમાં આ ભાવનાઓના ચિ'તવન દ્વારા આત્માને અનુશાસિત કરવા. અને એ રીતે મન વૈરાગ્યમય બનતા કર્માનું આપે આપ સવરણ થશે. અનિત્ય – અશરણ – સંસાર – એકવ--અન્યત્વ-અશુચિ-આશ્રવસવ–નિજ રા—લેક-બોધિદુ ભ-ધર્મ સ્વાખ્યાત એવી ખાર ભાવના ભાવવાનું શ્રી વીતરાગ પરમાત્માએ ફરમાવેલ છે.
-
૧૭