________________
અંતર દૃષ્ટિ દેખ
૨૫૫
નવતત્વની ૨૧મી ગાથામાં સવર તત્વને વર્ણવતા લખ્યુ કે समिइ गुत्ती परिषह जामो भावणा चरित्राणि पण तिदु वीस दस बार, पंच भेएहिं सगवन्ना
પાંચ સમિતિ, ત્રણ ત્રુપ્તિ, ભાવીસ પરિષહ, દશ વૃતિ ધમ, ભાવના અને પાંચ પ્રારે ચારિત્ર એમ સત્તાવન પ્રકારે સ‘વર વર્ણ – વાયુ છે.
આ ૫૭ ભેદે વર્ણવેલ સવરમાં આશ્રવને રોકવાં તે જ મુખ્ય છે.
પણ કર્મબંધના હેતુએ રૂપ નિશ્ચયનયની દૃષ્ટિએ તા સવરના માત્ર એક જ અથ કર્યો. “કનું સંવવું તે સ`વર” પણ વ્યવહાર નયની દૃષ્ટિએ તેના આ મુખ્ય છ ભેદપૂર્વક કુલ સત્તાવન ભેદ દર્શાવ્યા.
જેમકે ર્માિન-સમ્યક ઉપયોગ કે સાવધાનતા પૂર્વકની પ્રવૃત્તિ જેથી તું આવવુ' [ાશ્રય થવે.] અટકી જાય.
ચિલાતી પુત્રએ પાતાની જ પ્રેમિઠારૂપ સુષમાનું મસ્તક છેદ્ય કેમ ? આ એક જ પ્રશ્નમાં આશ્રવના પરિણામે જોડાયેલા છે.
પૂર્વભવમાં ક્ષિત પ્રતિષ્ઠિત નગરે યજ્ઞદેવ નામના એક બ્રાહ્મણ, હમેશાં જૈન ધર્મોની નિદા કરે. તે પતિમાની બ્રાહ્મણને એક વખત યાદ કરવા માટે કાઈ ક્ષુલ્લક જૈન મુનિએ બેલાવ્યા. શરત હતી કે હારે તા શિષ્ય થઈ જવાનું
વાદમાં તે ખાળમુનિએ યજ્ઞદેવને જીતી લીધા. યજ્ઞદેવે દીક્ષા લીધી. સારી રીતે ચારિત્રને પાળે છે. છતાં તેના મનમાં બ્રાહ્મણ હોવાને કારણે મલિનતા પ્રત્યેની દ્રુગછા જતી નથી અને તેની સ્ત્રી તેના પરની પ્રીતિને ઠંાડી શકતી નથી.
એક વખત તે સ્ત્રીએ પાતાના પતિ કે જે હવે મુનિ બની ગયા હતા, તેવા યજ્ઞદેવને વશ કરવા તેમના પર કાણુ કર્યું. પણ તે કામણથી શરીરને પીડા વધી ગઈ અને તે બ્રાહ્મણ મુનિ શુદ્ધ ચારિત્રનુ' પાલન કરી દેવતા થયા.
સ્ત્રીને મુનિ બનેલા પતિના મૃત્યુની ખબર પડી, જે કામણ કરવા થકી પોતાના પતિને પ્રાપ્ત કરવા ઇચ્છતી હતી તે કામણુ જ પતિના મૃત્યુનું કારણ બની ગયું. ત્યારે તેના મનમાં ખેદ કરે છે. અરેરે! મારા પતિ પર મને આટલા પ્રેમ. આટલા બધા માહ હતા છતાંયે