________________
૨૫૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
કામદેવના શસ્ત્રથી પીડાતા ચિલાતીપુને વારંવાર સુષમાનું સ્મરણ થયા કરતું હતું. એક વખત તેણે બધાં ચિને કહ્યું કે આજે આપણે રાજગૃહી નગરીમાં ધનાશેઠને ત્યાં ચોરી કરવા જઈ એ. ત્યાંથી જે કંઈ ધન પ્રાપ્ત થશે તે બધું તમારે વહેચી લેવું અને સુષમાને હું લઈ જઈશ. * રાત્રે શેઠના ઘરમાં બધાં ચરો ધુસ્યા. શેઠ તથા કુટુંબીજનોને અવસ્વાપીની નિંદ્રા આપી, બધાં ચરો ધન લઈને નીકળી ગયા અને ચિલાતીપુત્ર પોતે સુષમાને લઈને ભાગ્યો.
ડીવારે સૌ જાગ્યા ત્યાં તો કળાટ મચી ગયો. પાંચ પુત્રો સહિત શેઠ નગરના કેટવાલ વગેરે લઈને ચરની પાછળ પડયા.
ચરો તો શ્રેષ્ઠી અને લાવ લશ્કર જોઈને ધનને રસ્તામાં વેરતા ચારે દિશામાં ભાગ્યા. તે ધન લઈ કોટવાળ આદિ સિન્ય પાછું ફર્યું. પણ શેઠ અને તેના પુત્રો વિચાર કરે કે ધન તો ફરી કમાઈ લેશું પણ સુષમાં ગઈ તો પાછી નહીં મળે.
ચિલાતીપુત્ર પાછળ પાંચે પડી ગયા. તેઓને અત્યંત નજીક આવેલા જોઈને, જેના પ્રત્યે ખૂબ જ મોહ-મમત્વ હતું. તેવી સુષમાનું માથું ધડથી અલગ કરી દીધું.
એક હાથમાં લોહી નીતરતું ખડગ છે. બીજા હાથમાં સુષમાનું માથું તે લઈને ભાગ્યે જાય છે. ધનોઠી તથા તેના પુત્ર સુષમાને મરેલી જોઈ ક્ષણવાર વિલાપ કરી ચાલ્યા ગયા.
ચિલાતી પુત્ર તે દેડયે જ જાય છે. સુષમાના મસ્તકમાંથી નીકળતા લોહી વડે આખું શરીર તરબોળ થઈ ગયું હતું.
ડે દૂર કાયેત્સર્ગમાં રહેલા મુનિ જોયા. જતાં જ , મુનિ મને જલદી ધર્મોપદેશ આપો, નહીં તો આ ખગ વડે તમારું પણ મસ્તક છેદી નાખીશ. મુનિએ યોગ્ય પાત્ર જાણી માત્ર ત્રણ શબ્દ કીધાં. વામ વિવેક સંવ પછી મુનિ તે તુરંત આકાશમાગે ઉડી ગયા.
શાશ્રઢ નિરોધ: સંવર એ પ્રમાણે સંવરની વ્યાખ્યામાં ગાવના નિરોધની મુખ્યતા જણાવી. પછી ચિલાતી પુત્રની કથામાં પ્રવેશ કર્યો. ત્યાં પણ મુનિએ ત્રિપદીમાં ઉપશમ–વિવેક-સંવર કહ્યું
પણ “સંવર” એટલે કરવાનું શું ?
શ્રાવકના છત્રીશ કર્તવ્ય જણાવ્યા તેમાં આજે સંવર કર્તવ્ય જ સમજવું તે મુખ્ય હેતુ છે.