________________
(૧૦૦) સંવર
–અંતર દકિટ દેખ
जो तिहि पएहिसम्म समभिगओ संजभं समारुढो
उवसम विवेक संवर चिलाय पुत्तं पमंसामि મનહ જિણાણ સજઝાયમાં શ્રાવકના ૩૬ કતવ્યોનું વર્ણન કતા અઠાવીસમું કર્તવ્ય જણાવ્યું “સંવર”
વિસમ વિક–સંવર વણે કર્તવ્ય અલગ અલગ છતાં ત્રણેની સાથે વિચારણા શા માટે? એ સ્વાભાવિક પ્રશ્ન ક વાંચતાં કે સાંભળતા થવાને.
ચિલાતી પુત્રને ઉપશમ–વિવેક–સંવર ત્રણ પદ્ધ સાથે ચિતવતા સમ્યકત્વની પ્રાપ્તિ થયેલી. શ્રાવક છે માટે પણ ર૬–૨૭–૨૮ [ઉપશમ વિવેક–સંવરી ત્રણે કર્તવ્યો સાથે જ ઉપદેશાયા હોવાથી ત્રણેને આવરી લેતે શ્લોક અત્રે મુકે. કેમ કે ઉપશમથી કષાયની ઉપશાંતિ થઈ, વિવેકથી હેય–ઉપાદેયનું જ્ઞાન થયું, હવે સંવર દ્વારા નવા કર્મોને અટકાવવા પ્રયત્ન કર.
સંવર એટલે શું ? સંવૃળોતિ વર્ષ અને રૂતિ સંવર: અટકે છે કર્મ જેનાથી તે સંવર. ઉપદેશ કલ્પવલ્લીમાં પણ જણાવે કે બાહ્ય અને અત્યંતર સર્વ પરિગ્રહને જે ત્યાગ તે સંવ કહેવાય છે. તેને વિશે મોક્ષપદને ઈચ્છનાર શ્રાવકે એ નિરંતર ચત્ન કરવો એ સંવરને અક્ષરાર્થ છે.
આપણે આ પરિશીલનનું નામ રાખ્યું અંતર દષ્ટિ દેખ–તે પણ સંવરના અર્થને સુંદર રીતે સ્પષ્ટ કરે છે. જ્યાં સુધી નજર બહારના પદાર્થો જુએ છે ત્યાં સુધી ઈન્દ્રિયો પોતાના વિષયના વિષ છેડા કરવાની. પણ જે દિવસે આપણે અંતર દૃષ્ટિ વાળા થઈ કે આપ આપ કર્મના આગમનને સ્રોત બંધ થવા માંડશે. કર્મોન આવતું અટકવાની કિયા તે જ સંવર.