________________
નમે પણ કેને?
૧૭ અરિહંત-સિદ્ધ–આચાર્ય–ઉપાધ્યાય ચારેને નમસ્કાર કબુલ પણ સાધુને નમસ્કાર શા માટે ?
શકાર મહારાજા અભયદેવ સૂરિજી તેને ખુલાસો આપતા જણાવે કે સાધુ ભગવંતે એ સાધના માર્ગના મુખ્ય સહાયકે છે. ભગવંતે દર્શાવેલ માર્ગે સાથે ચાલવામાં તમને સહાય કરશે કેણ?
– સાધુ – મારે સાધુ ભગવતે પણ નમસ્કાર કર.
અરે અભવ્યના ઉપદેશથી પણ કંઈક આમાં સમકિત પામ્યા અને અનંતા જીવે તરી ગયા. તે તેમને પણ દીપક સમ્યકત્વ ગયું. એટલે અભવ્ય પણ શાસનમાં જીવો બુઝવનારા થયા છે. માટે સ્પષ્ટ કુગુરુ પણું ન જણાય ત્યાં સુધી સુગુરુ માનીને સાધુને નમસ્કાર કરે જ લાભદાયી છે.
અરે “પરીક્ષા કર્યા વગર નમે તે નરકે જાય તેવું કહેનાર કે શીખવનાર એ ઉત્થાપકના વાકયે છે. મિથ્યાત્વી નરકે જ જાય તેવો કેઈ નિયમ શાસ્ત્રમાં લખ્યો છે ખરો ? અભદન પ્રતિબોધેલા અનતા મિલે જા તેથી તે તેમને દીપક સમીતી ગયા. શાસ્ત્રકાર પણ જણાવે છે કે વ્યવહારથી સાધુ હોય તે પણ સાધુ જ માનવામાં કઈ હરકત નથી.
અગર જે આ વાત ન સ્વીકારો તે જ્યાં સુધી ભવ્યપણાને નિર્ણય ન થાય ત્યાં સુધી કેઈ ને સાધુ સાધી શ્રાવક શ્રાવિકા મનાય જ નહીં. પણ આ વાત અકત નિહનવની જ વાત છે.
જેગ કરાવતા એક આચાર્ય કાલ ધર્મ પામ્યો. તેમણે દેવલેકમાંથી આવી શરીરમાં ફરી પ્રવેશ કરી જેગ પુશ કરાવ્યા. પછી સર્વને મિચ્છામિ દુક્કડમ આપી પાછા ગયા-પણ સાધુઓ વિચારમાં પડ્યા કે અરે! આ તે અસંયમીને વંદન કર્યું. વંદન વ્યવહાર બંધ થઈ ગયા ત્યારે શાસ્ત્રકારે તેને નિદ્ભવ ગણ્યા.
કઈ કઈને વંદન ન કરે માટે સાધુને પણ નમો
આ રીતે સિદ્ધ ભગવંતે નીગોદમાંથી છોડાવ્યા. અરિહંત પરમાર ભાએ ભવાટવીમાં માર્ગ પ્રકા, આચાર્યોએ રસ્તો દેખાડી દરવણી