________________
૧૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
મેધમાર રાત્રિના સંથારામાં સુતા છે સાધુઓ માત્રુ વગેરે જાય ત્યારે તેની રજ સંથારામાં પડે છે. મેઘકુમાર વિચારે છે કે ક્યાં મારુ રાજ સુખ અને ક્યાં આ સ્થિતિ. હું સવારે પ્રભુ પાસે જઈ ઘેર જવા માટે રજા માંગીશ.
પણું તુ ધર્મ સારથી એવા પ્રભુ મહાવીરે કહ્યું ત્યાં સુર્ગાન તમ્ મેઘકુમાર તમે ખેટું વિચાર્યું. હાથીના ભવે અઢી દિવસ પગ ઊંચે રાખી સસલાને બચાવવા દુઃખ વેઠયું, તે આ તે સાધુ મહાત્મા છે.
આ રીતે વિરોગના નિવારણ માટે તેને પરિષહરૂપી ઔષધ આપ્યું. માટે યાદ રાખો. “નામે પણ કેને? –અરિહને–
સિદ્ધ ભગવંતના નમસ્કારને હેતુ પણ આવે જ છે. સિદ્ધ ભગવંતે અવિનાશી એવા જ્ઞાન-દર્શન–સુખ-વીર્ય વગેરે ગુણેથી યુક્ત છે. વળી એક જીવ સિદ્ધ થશે ત્યારે નીચેદમાંથી એક જીવને છુટકારે થાય છે. આ રીતે સિદ્ધ ભગવત ની ગેદના દારુણે દુખમાંથી છુટકારો અપાવનારા છે. માટે આપણે સિદ્ધ ભગવંતને પણ નમસ્કાર કરીએ છીએ. ''
૦ આચાર્યને નમસ્કાર શા માટે? અરિહંત પરમામાં માર્ગ... દર્શક છે માટે તેને નમસ્કાર કર્યા, સિદ્ધ ભગવંતો જન્મમરણના ચકકરમાંથી છુટવાનું સ્થાન છે માટે નમસ્કાર કર્યો, પણ આચાર્યાદિ તે ગુરુના સ્થાને છે તેને નમસ્કાર કરવાનું કારણ શું ?
– સમાધાન –
અરિહંતે ભવભ્રમણ રેગમાંથી છોડાવનારા મેટા ડોકટર છે તે વાત કબુલ. તમે પણ મોક્ષે જવા તૈયાર થઈ ગયા, પણ આત્મા તે હજી નિર્મલ બન્યા નથી. તે જ્યાં સુધી આ આતમાં સર્વથા મલ રહિત ન બને ત્યાં સુધી તેની દેખભાળ કરશે કોણ? – તે કે આચાર્યદેવે રસ્તે દેખાડ્ય પણ ચાલવાનું કોણ શીખવે? આચાર્ય. માટે તેને પણ નમસ્કાર કર્યો.
ઉપાધ્યાય ભગવંતે સુસંપ્રદાયથી આવેલા જિનવચનનું અધ્યચન કરાવી ભવ્ય અને વિનયમાં પ્રવૃતાવે છે. એ ઉપકારપણાને લીધે નમસ્કાર કરવા :ગ્ય છે. વળી જેઓને ગણધરે. પણ નમસ્કાર કરે છે તો તેને આપણે નમસ્કાર કરીએ તેમાં શી નવાઈ?