________________
શુ રાખેા શું છેડે ?
૨૪૯
જિણાણુ` સજઝાયમાં દર્શાવ્યા મુજબના સતાવીસમાં કર્તવ્ય “વિવેક” નુ
પાલન કરવાવાળા થાએ.
“વિવેક” પૂર્વે જણાવ્યું તેમ લૌકિક અને લેાકેાત્તર એ પ્રકારે છે. લૌકિક વિબેંક-જીવન વ્યવહાર પર આધાર રાખે છે. જેને બાહ્ય ભાષામાં શિસ્ત તરીકે ઓળખાવાય છે. પણ શાસ્ત્રીય પરિભાષા મુજબ લોકેાત્તર વિવેકમાં સર્વ પ્રથમ તે। શ્રી જિનેશ્વરની આજ્ઞાનું પાલન જ મહત્ત્વ પૂર્ણ ગણ્યું.
શ્રાવકે વાણીમાં વિવેકવાન્ રહેવુ, સિદ્ધાંતમાં જે રીતે સૂત્ર પાઠ હાય તે જ રીતે તેના ઉચ્ચારણ આદિ કરવા કે સૂત્રાદિનુ` શ્રવણ કરવું તે ભવરૂપી સમુદ્રને તારનાર એવે જ્ઞાન સંબધિ વિવેક કહેવાય છે. આવો વિવેક ગૌતમ-આદિ ગણધરોને સક્ અર્થવાળી દ્વાદશાંગીના પ્રકાશ કરવાથી સંપૂર્ણપણે હતા. તેમ ઉપદેશ કલ્પવલ્લીકારે જણાવ્યું.
આ રીતે દન કે ચારિત્ર સાધિ વિવેક પણ સમજાવેલ છે. પરંતુ આપણે જ્ઞાન-દન કે ચારિત્ર સંબંધિ વિવેકના ભેદ ન વિચામાત્ર એકજ વાય કાતરી રાખવુ કે હેચ-ઉપાદેયનું જ્ઞાન તે વિવેક. શુ રાખા-શુ' છેાડા તે ભેદ જ્ઞાન સમજીને અમલ કરે તે જ
વિવેક.
એક ધનવાનનુ' ઘર મહેલ જેવું મેટુ'. અચાનક આગ લાગી. સમયસર ચેતવણી મળી નાકરા મારફતે રાચરચીલું બહાર કઢાવાયું. નાકરા એક પછી એક ચીજ બહાર લાવવા માંડયા. તિજોરી, હિસાબના ચાપડા, પૈસા લવ્યા ખુરશી-ટેબલ કબાટ લાવ્યા. પણ ધનવાન બેબાકળા બની ગયા. આગ વધુને વધુ ફેલાઈ રહી હતી. પેાતાનુ` મહેલ જેવું ઘર ભળકે ખળતુ જોઈને રડવા લાગ્યા . આંખમાંથી આંસુની ધારા વહી રહી છે. બધી ચીજ વસ્તુઓ બહાર આવી ગઈ. ધનવાને રાતા રાતા સેવકોને પુછ્યુ` કે હવે કશુ ઘરમાં રહેલું નથી ને?
સેવા કહે, અમે ઘરમાંથી તમામ વસ્તુ બહાર કાઢી લાવ્યા છીએ કેાઈ ચીજ રહી નથી. છતાં ફરી એક વખત નજર કરી લઇએ, કદાચ કઈ રહી ગયું. હાય તા ખ્યાલ આવે.
સેવકે બળતાં ઘરમાં જેમ તેમ કરી પેઠાં. વચ્ચે વચ્ચે શય હાય ત્યાં મળી ગયેલી ચીજ વસ્તુને દૂર હટાવી જુએ છે. એક એક