________________
શું રાખ શું છે
?
૨૪૭
ધન જેટલો ધર્મ માટે પુરુષાર્થ કરો, રાગ જેટલે વીતરાગ માટે નેહ કરે. અકૃત્ય જેટલો કૃત્ય માટે આદર કરવા વાળા બને.
विवेक वान्नरः कश्चित् स्वभावार्म तत्वताम् ___ शीधं विज्ञाय गृहवाति कपिलाह्य गुरोरिव કઈ વિવેકી પુરુષ સ્વભાવથી જ ધર્મ તત્વ જાણુંને કપિલ નામક ગુરુની જેમ તત્કાલ તેને ગ્રહણ કરે છે–તેમ શાસ્ત્રકારે કહ્યું છે.
આમાના ત્રણ ભેદ જણાવ્યા. બહિરામા-અતરઆત્મા અને પરમાતમા. જેને દેહ એજ આમા છે તેવી બુદ્ધિ છે. સર્વ પદગલિક વસ્તુમાં જેનું પ્રવર્તન છે. કે આત્મ તત્વ બુદ્ધિ છે તે બહિરામા કહેવાય છે.
કર્મ સહિત અવસ્થામાં પણ જ્ઞાનાદિ ઉપગ લક્ષણવાળા, નિર્વિકાર, અમર, અવ્યાબાધ અને સમગ્ર પરભાવથી મુક્ત એવા આમાને વિશેજ જેની આમ બુદ્ધિ છે. તે અન્તર આત્મા કહેવાય.
જે કેવળજ્ઞાન તથા કેવળ દર્શનના ઉપયોગ વાળા છે તે પરમાતમાં કહેવાય છે. આમાં બહિરાત્મા એ અવિવેકી છે અને અન્તર આત્મા એ વિવેકી છે.
संयमान विवेकेन शाणेनोन्ते जितं मुनेः
धृति धारोल्बणं वर्म शत्रुच्छेद मं भवेत् વિવેક રૂપી શરાણે કરીને તેજસ્વી કરેલું અને કૃતિ સંતોષી રૂપ તીક્ષણ ધારવાળું પરભાવ નિવૃત્તિ રૂપ જે સંયમ રૂપી શસ્ત્ર તે જ્ઞાનાવરણાદિ કર્મશગુનો નાશ કરવાને સમર્થ થાઓ.
આ જીવ અનાદિકાળથી મિથ્યાત્વઅસંચમ અજ્ઞાનથી અધિષ્ઠિત થયેલો છે. માટે જ સંસારે પરિભ્રમણ કરે છે. તે જ જીવ ત્રિક વત્સલ એવા શ્રી જિનરાજે કહેલા શ્રેષ્ઠ આગમન તત્વામૃતનું પાન કરવા વડે કરીને સ્વ-પરના વિવેકને પ્રાપ્ત કરી પરભાવ અને વિભાવથી નિવૃત્ત થઈ પરમ સ્વરૂપને સાધક બને છે.
એક વખત શું રાખ–શુ છોડો ને વિવેક દીપ પ્રગટી ગયે એટલે દિવ્ય-દીપની સાધનાની કેડીઓ નક્કી કંડારાઈ જવાની.
ચંપાનગરીનાં જિતશત્રુ રાજાને શ્રમણ ભદ્ર નામે પુત્ર. તેણે એક દિવસ ધર્મષ મુનિ પાસે ધર્મોપદેશ સાંભળ્યો. “જેમ સુભટેએ કરેલ.
10
"
0.