________________
શું રખે શું છોડો?
૨૪૩
અરે ગઝબ થઈ ગયે “કુંવર પડયા--કુંવરને વાગ્યું” એવી બૂમ પડી. " પકડ-ઝલ મેમાને કુંવરને તલવાર મારી—આ સાંભળતા મુસાફર ચકર્યો. એ ભાન ભૂલી ગયે ને ભાગ્યે ઉભી વાટે. સીમાડે હડી કાઢી. શું થયું છે જેવા કે પૂછવાની વળા ન રહી.
છાપામાં તે કાળો કેર થઈ ચે. કારણ કે મંદર ખાનના બાળ કુંવરને બરાબર ગળાની મુંગળી પર તલવારનો ઘા પડયો હતો. તરત જ લેહીનું ખાબોચીયું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં તે કુંવરના પ્રાણ પંખેરૂ ઉડી ગયા.
પણ અચાનક આ ગઝબ કેમ થઈ ગયો?
અરે ભાઈ! મે'માને ધેયાથી બચવા મ્યાન સેતી તલવાર વીંઝી. વગતિએ મ્યાન પડી ગયું મેમાનને ખબર ન રહી. તલવારની પછી અકસ્માત કુંવરના ગળાની ભુંગળીને લસરકે કરી ગઈ.
માણસો દોડ્યા, ગામમાં. દબાર મદદરખાન હતા તે મેલે સલામ પણ અસલ રાઠોડ રાજપુતની ઓલાદ. ગામના ખૂબ જ માનપાન
પામેલા જણ.
દેવળીયાની ડેલીએ કવિ-ગાણા બજાણાવાળા સૌ મોટી આશાએ બેઠા છે. ત્યાં રંગમાં ભંગ પડ્યાં. તક્ત મંદદરખાને ઘેાડી લીધી. આંખના પલકારામાં તે ઘેડી પાદરે પુગી ગઈ. ત્યાં જુઓ ત્યાં ભાગ આદમીને હાથમાં ઉઘાડી તલવાર.
મેમાને પણ ઘડીના ડાબા સાંભળ્યા. તે પણ સમજી ગયો કે હવે મરવાનું નક્કી છે ત્યાં ને ત્યાં જ ઉભું રહી ગ. પોતાના ગળે તલવાર રાખી દીધી. અસવાર પણ સમજી ગયો કે આ કોઈ ત્રાગાળું વરણ લાગે છે. જે હું આગળ વધ્યે તે તલવાર ગળે પરોવી લોહી છટશે.
ઉભા રહી ગયા દરબાર, પુછયું કોણ છે ? –ચારણું શા માટે આવ્યા હતાં ?
કાળને બોલાવ્યો આવ્યો “તે. મારી ભેચ્છુ મરી ખુટી સે. છોકરા છાશ રાબ વગરના રુવે સે ને” તે આવતો પણ ચારયે ધરાર ધકે. કુંવર ને તે માર્યો? ઈશ્વર જાણે.” ચારણ કહે “મને ખબર નથી હું તે ભુંડ લાગીશ