________________
૨૪૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
કવ્યા નિત્ય આચરવા-આદરવાના છે તેમાં વીશમુ ક વ્યુ તે વિવેક ના આ પ્રમાણે અર્થ સમજી, સ્વીકારી, અમલ કરવા માટે સદા પ્રયત્નશીલ રહેવુ જોઈ એ.
દેવાળીયા ગામના ઝાંપામાં સવારે ધુળેટી રમાઈ રહી હતી વચ્ચે દરબાર મ દાદરખાનના આઠ વર્ષના દીકરા અને કારેમારે ગામ આખાના જુવાના હતા. હેાળીનું પર્વ હતું એટલે લાલ-પીળા કેસરીયા ર`ગમાં સહુ ગરકાવ હતા. તમામને અંગે પાંચરંગી છાંટણા દીપતા'તા પણ આજ તા પડવા એટલે ઘેરૈયા માઝા છેડી ગાંડાતુર બનીને ગારા માટી જેવી ગ ́દી વસ્તુઓ વડે એકબીજાને રાળવામાં મસગુલ હતા.
ત્યાં કૈક ઉજળા કપડાંવાળે! મે’માન ચાલ્યા આવતા નજરે ચડયો. ઘેરૈયા એ પાદરમાં નજરુ` કરી, ચસ કેા પડથો. મે’માન માથે મીટ મ’ડાણી. ત્યાં કાષ્ટક ડાહ્યો જણ બાલ્યા, એલા મે'માન ને કોઈ છાંટો માં, ત્યાં બીજો વળી ખેલ્યા અરે મે'માનને રાખ્યા વિના કઈ રેવાય. પના દાળે આપણે આંગણે મે’માન કયાંથી ?
‘“ સાચું સાચું” કરતાં રીડવા ઉઠ્યા અને ઘેરૈયા એ મે’માન સામી દેાટ મુકી.
હુતાશણીના જરાપણ ઉલ્લાસ નથી તે મે'માન અને ઘેરૈયા જે ઘડીયે લગાલગ થઈ ગયા. તે ઘડીએ જ મે’માનને ચીસ પાડી કે મને રેાળશે। મા બાપ! ભલા થઈ ને મને રાળશેા મા. તમને પગે પડું મારા બાપ, મને રંગ છાંટશે। મા.
ના પાડી—ઘણુ વિનવ્યા, પણ ધૈરૈયા ા ન માન્યા તે ન જ માન્યા ને ડબલ ચાનક ચડી.
ખબરદાર ! મે’માન એળખાય નહી. તેવા વરવા ચીતરી મેલજો. જોતજોતામાં તે ધુળેા માંડી ઉડવા. ધુળેાની સાથે સાથે “ જાળવી જાવ જાળવીજાવ ની મે’માનની ચીસેા પણ ભળી ગઈ.
મે'માન પાછે। હઠવા લાગ્યું:. જુવાના છાંટુછાંટુ થઈ રહ્યા એટલે ગાંડા ટોળાને આધુ રાખવા મે’માને પેાતાની તલવાર કાખમાં દેખાવી હતી તે એમને એમ મ્યાન સેાતી આડી વીઝવા માંડી. ઘેરૈયા ચસકા કરતા ઉપર પડવા જાય છે પણ પાતે બબ્બે કદમ પાછા હટતા જાય છે ને રેવાઘો રેવાદ્યો કરતા જાય છે. ધુળની ડમરીમાં પોતે કંઈ જોઈ નથી શકતા ત્યાં અચાનક કોઈ ધબ દઈને પડયું.