________________
(૯) વિવેક
-શું રાખે શું છેડે ?
कर्म जीवं च संश्लिष्टं सर्वदा क्षीरनीरवत
विभिन्न कुरुते योऽसौ मुनिहंसो विवेकवान् સર્વદા દુધ અને જળ (પાણી)ની જેમ એકરૂપ થઈ ગયેલા કર્મ અને જીવને આ વિવેકી મુનિરૂપી હસ પૃથક કરે છે.
કર્મ જ્ઞાનાવરણીય વગેરે છે અને જીવ સરિચદાનંદ રૂપ છે. તે અનંતા કાલથી દુધ અને પાણીની માફક એકી ભુત થઈ ગયેલા છે. તેને લક્ષણાદિ ભેદે કરીને જે પૃથક કરે છે તે મુનિ હસ વિવેકવાન કહેવાય છે.
વિવેકને અર્થ જ હેરુ–ઉપાદેયનું જ્ઞાન, ત્યાગ કરવા લાયક અને ગ્રહણ કરવા લાયક પદાર્થોની પરીક્ષા તે વિવેક,
આપણે વિવેકને બહુ સાદે અર્થ રાખ્યો કે વિવેક એટલે શું? રાખ–શું છોડોનું જ્ઞાન.
વિવેક બે પ્રકારને કહ્યો છે. દ્રવ્ય વિવેક અને ભાવ વિવેક. ધન ઉપાર્જન કરવું. રાજનીતિ કુળ નીતિ વગેરેમાં જ નિપુણતા તે લૌકિક અથવા દ્રવ્યવિવેક કહેવાય.
લકત્તર કે ભાવ વિવેક તે ધર્મનીતિને જાણનાર હોય છે. તેમાં પણ “સ્વજન, દ્રવ્ય અને પોતાના દેહાદિકમાં જે રાગ” તેની વહેંચણી કરવી અર્થાત્ કે તે શગ કરવા યેગ્ય નથી તેમ વિચાર્યું તે બાહ્ય વિવેક કહેવાય છે.
અશુદ્ધ ચેતનાથી ઉત્પન્ન થયેલા જ્ઞાનાવરણદિક દ્રવ્ય કર્મ તથા વિભાવાદિક ભાવ કર્મ તેનું જે વિભાગીકરણ તે અત્યંતર વિવેક.
દેહ એ જ આત્મા છે.” તે રૂપ અવિવેક તે સર્વદા સુલભ છે. પણ દેહ અને આત્માના ભેદ સંબંધિ વિચારણાને વિવેક તે કેટિભવે પણ દુર્લભ છે.
વિવેક એટલે સત્ય-અસત્યની પરીક્ષા કે કર્તવ્ય-અકર્તવ્યની સમજણ. જેને સાદી ભાષામાં લેકે સદબુદ્ધિ કહે છે અને આપણે સામાન્ય વ્યવહારથી“શું રાખ–શું છેડે"ની સમજણ કહી. શ્રાવકોએ છત્રીશ