________________
આરાધક બનવાની કળા
૨૩૭
આ રીતે “હું નાના ને વંદન કેમ કરુ.” તેવા અભિમાને ચડયા. મુનિશ્રીએ નિદ્રા તથા આહારના ત્યાગ કર્યો હતા. કંઠાર તપ કરતા હતા, પક્ષીએ તેના મસ્તકના કેસમાં તથા દાઢીમાં માળા બાંધ્યા હતા. વેલડીએ વીંટાઈ ગઈ હતી. પશુએ નિભય પણે પેાતાનુ શરીર ઘસતા હતા. આ પ્રકારે એક વર્ષ સુધી કંઠાર તપ યુ" છે. મનમાંથી બધાં જ વિપરીત ભાવે નાશ પામ્યા. માત્ર ખાકી રહ્યો માન કષાય હું મારા નાના ભાઈ અને કેમ વદન કરુ...” ?
66
ઋષભદેવ પરમાત્માએ ચેગ્ય અવસર જાણી બ્રાહ્મી સુંદરી સાધ્વીને આજ્ઞાપૂર્વક પોતાના બંધુને પ્રતિમાધવા મેલ્યા. તે સાધ્વીએ લતાના સમુહમાં રહેલા ભાઈને માંડ માંડ શેાધ્યા અને હ્યું વીરા મેારા ગજ થકી ઉત્તરેા રે ગજ ચડે કેવળ ન હોય.
બહુબલીને થયું કે અહી કોઈ હાથી તેા છે નહી” પછી મને આમ કેમ ઢહે છે? વિચારતા માલૂમ પડયુ કે અરે હું તેા માનરૂપી હાથી પર બેઠા છું. આટલે! બધા કાળ મે ફાગટ ગુમાવ્યા. હવે જલ્દીથી જઈ મારા લધુબંધુઓને જઈ ને નમસ્કાર કરુ. બસ આટલું વિચારી પગ ઉપાડતાં કેવળજ્ઞાન થયું.
માટે હે ભાગ્યવાન્ શ્રાવકા આરાધક બનવાની કળા શીખીને માન કષાયના ઉપશમ કરી ઉપશમ ધારણ કરનારા બના.
(૩) માયા :– જેમ ક્રોધ-શરીર અને મનમાં સંતાપ પેદા કરે છે, તેને પ્રતિકાર ક્ષમા ગુણ છે. માન એ વિનય—વિદ્યા—વિવેકના ઘાતક છે. તેથી નમ્રતાગુણ વડે તેના પ્રત્યુપાય કરશે.
તે રીતે માયા એ અસત્યની જનની છે. શીલવૃક્ષને છેદનારી કુહાડી છે. મિથ્યાત્વ અને અજ્ઞાનની જન્મભૂમિ છે. તથા પારકાના તેમજ ખેતાના દ્રોહ કરનારી છે, માટે માયાના સર્વથા ત્યાગ કરવા. માયાના પ્રત્યુપાય સરળતા છે.
માનવી જેમ જેમ સરળતાના ગુણને વિકસાવે તેમ તેમ તેનામાં રહેલ પટરૂપ માયા કષાય નીકળતા જશે.
શ્રી મલ્લિનાથ સ્વામી પૂર્વ ભલે મહાબલ રાજા હતા. તેમણે પોતાના છ મિત્રો સાથે દીક્ષા ગ્રહણ કરેલી. તે સાત મિત્રોએ ભાવથી પ્રતીજ્ઞા કરી કે આપણમાંના કોઈપણ એક તપ કરે તે બધાંએ તે તપ કરવા.
મેક્ષના માટે સમાન ઉત્કંઠાવાળા તેઓ સૌ તપશ્ચર્યા કરતા હતા.