________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
ક્રોધનો ધમધમાટ અને કૃષિ સર્પ, જ્યાં નજર પડી નથી ને સામા જીવા મૃત્યુ પામ્યા નથી. ધીરે ધીરે આખા માગઉજ્જડ કરી
દીધા.
૨૩૬
શ્રી મહાવીર પ્રભુ તેને પ્રતિ બાધવા ગયા, ત્યારે પણ તેણે સૂ સામે જોઈને મુખમાંથી જવાળાઓ ફેઢવાનું શરૂ કર્યું, છતાં વીર પ્રભુને તેની કાઈ અસર થઈ નહી.
ક્રોધે ભરાયેલા સપે ડંસ દીધા. પ્રભુના પગમાંથી દુધ [શ્વેત રુધિર વહેતુ જોઈને આશ્ચય ચકિત થયેલા સર્પને પ્રભુ કહે છે, બુઝ મુઝ ચંડ કૌશિક ! ઉહાપાહ રી જાતિ સ્મરણ જ્ઞાનને પામેલ સર્પને પશ્ચાતાપ થયો. પ્રભુને પ્રદક્ષિણા દઈ સર્પ અનશન કર્યું. ક્રોધને ઉપશમાવી દીધા આરાધક બનવાની કળા પ્રાપ્ત થઈ ગઈ. પિષહા ઉપસર્ગ સહન કરતાં તે સ` સહસ્રાર દેવલાકે દેવતા થયા. ત્યાંથી ચ્યવી થાડા ભવમાં મેક્ષે પામશે.
માટે કષાયની ઉપશાંતિ કરી ઉપશમ ભાવ કેળવા
:
(૨) માન :– દામ્યાં વિદ્યોતે નોર્થ સત્તા ઔધ્ધ પ્રતિષ્ઠિત स्तब्ध देहः सदा सोष्मा मान एव महागजः
સાતે અગાથી સ્થિર થયેલા, અડ શરીરવાળા અને હમેશાં ગરમીથી ભરેલા અહ...કાર રૂપ મદે।ન્મત હાથી, નેત્રો વડે ઉંચું પણ જોઈ શક્તા નથી.
અર્થાત્ જેમ હાથી પગ છાતી વગેરે સાત અંગાથી સ્થિર થયેલા હાવાથી, તેમજ અક્કડ શરીરને લીધે ઉંચુ જોઈ શકતા નથી, તેમ માની પુરુષ પણ જાતિ-કુળ—ઐશ્વર્ય અળ–રૂપ વિદ્યા વગેરેથી અક્કડ થઈ અભિમાનથી ઉંચુ જોતા નથી.
મોટા પરાક્રમી તત્વજ્ઞાની અને અતીકક્ષપણાને ધારણ કરનાર માહુબલી મુનીશ્વરને પણ માનના ત્યાગ કરવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું .
ઋષભદેવના પુત્ર એવા માહુબલીને ભરત સાથે લાંબાકાળ સુધી યુદ્ધ કર્યા બાદ સદ્ વિચારણાપૂર્ણાંક સંયમ ગ્રહણ કર્યા પણ મનમાં ચિંતવે છે જો કે હુ છદ્મસ્થાવસ્થામાં પિતા પાસે જઈશ તા પ્રથમથી દીક્ષિત થયેલા મારા લધુ બંધુઓને મારે વંદના કરવી પડશે. તેથી ફેવળજ્ઞાન પામ્યા પછી જ જઈશ.