________________
ભાવે તીરથ જહારીએ
૨૨૩
પૃથ્વી પર મેટા પુણ્યને ઉપાર્જન કરવાની ખાણ રૂપ જે તીર્થો છે તે તીર્થોની વિવેકી જનોએ પ્રતિ વર્ષ યાત્રા કરવી જોઈએ.
ઉપદેશ કપલ્લીમાં વિશેષ સમજ આપવા નામ પાડીને કહ્યું કે શ્રી શત્રુ જ્ય, ગિરનાર, સમેત શિખર, આબુ, તારંગાજી, દેલવાડા, રાણકપુર, રાજગૃહી, પાવાપુરી આદિ તીર્થોની યાત્રા કથ્વી. બાકી તે પહેલાં કહ્યું તેમ ચોવીશે તીર્થકરોની કલ્યાણક ભૂમિ તીર્થ રૂપ જ ગણાય.
વીસ કલ્યાણકભૂમિ-૧ સમેત શીખરજી ૦ ઓગણીસ કલ્યાણકભૂમિ– અયોધ્યા
(અયોધ્યા-કૌશલ્યા–વિનિતા સમાન જ છે.) ૦ બાર કલ્યાણક ભૂમિ–૧ હસ્તિનાપુર ૦ આઠ , , ૨ વારણસી-મિથિલા ૮૪ ૨ = ૧૬ ૦ પાંચ , , ૧ ચંપાપુરી ૦ ચાર ) ,, ૯ –
૯ ૪૪ = ૩૬ સાવથી –કૌસાખી–ચંદ્રપુરી-કામંદી–ભદ્દીલપુર–
સિંહપુરી-કપીલપુર-રતનપુરી–રાજગૃહી ૦ ત્રણ કલ્યાણક ભૂમિ ૧ ગિરનાર 0 બે કલ્યાણક ભૂમિ ૨ બ્રાહ્મણકુંડ શૌરીપુરી ૨ ૪ ૨=૪ ૦ એક કલ્યાણક ભૂમિ-૫
૧ ૪ ૫ = ૫ અષ્ટાપદ-પુરિમતાલ-ક્ષત્રિયકુંડ-ઋજુવાલિકા-પાવાપુરી ૨૦ + ૧૯ + ૧૨ + ૧૬ + ૫ + ૩૬ + ૩ + ૪ + ૫ = ૧૨૦
આ એકવીસે ભૂમિ ઉપરાંત ચકકસ વિહાર ભૂમિ તથા પ્રાચીન પાદુકા કે પ્રતીમાજી હોય તે સર્વે ભૂમિ તીર્થરૂપ ગણાય છે. આ ઉપરાંત જંગમતીર્થ તે અનેક છે.
साधुनां दर्शनं पुण्यं तीर्थभूता हि सा-वः
तीर्थ फलति कालेन साधवस्तु पदे पदे સાધુઓનું દર્શન પુણ્યરૂપ છે, કેમકે સાધુઓ જંગમ તીર્થરૂપ છે. સ્થાવર તીર્થ તે કાલે કરીને ફળદાયક છે. પણ જગમ તીર્થરૂપ સાધુઓ પગલે પગલે ફળદાયી છે.
સમાંતના ભૂષણોને વર્ણવતાં શ્રી લક્ષમી સૂરિજી મહારાજા પાંચમાં ભૂષણમાં તીર્થસેવારૂપ ભૂષણને વર્ણવતા લખે કે નિરંતર તીર્થની સેવા કરવી તથા સંવિજ્ઞ ચિત્તવાળા સાધુઓની સેવા કરવી.
જ