________________
૧૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
આપણે પણ નમસ્કાર પદથી અતિ પરિચિત છીએ. રેજ નમો બરિહંતાણં બોલીએ છીએ. પણ અતિ પરિચયથી અવજ્ઞા ન થવી જોઈએ. નમો અરિહંતાણું બોલીએ પણ તેને મહિમા ન સમજીએ તે તુંબડિમાં કાંકરા જેવું થાય.
આ નવકારને એક અક્ષર સાત સાગરોપમની સ્થિતિના અશુભ કર્મોને નાશ કરે છે. એક પદ ૫૦ સાગરોપમનાં અશુભ કર્મોને નાશ કરે છે. આ મંત્ર પ૦૦ સાગરોપમના અશુભ કર્મોનો નાશ કરે છે.
સમર રે જીવ નવકાર નીત નેહ
અવર કા આળ પંપાળી અંબે તમે પણ યાદ રાખો. “નમે પણ કોને ? અરિહંતાદિ પંચ પરમેષ્ઠીને. ભગવતી સૂત્રમાં લખ્યું છે કે રમઃ કૃતિ નૈતિય ચ માવ વાચક–નમસ્કાર દ્રવ્ય અને ભાવની અપૂર્ણતા–સંકેચ દર્શાવે છે.
ર રતાળ મુક્યું. પણ નમામિ રિહંતાળ કેમ ન મુકયું? હે આત્મા અરિહંતને નમ તેમ પણ ન કહ્યું અને મને જ કેમ કહ્યું?
નમ: એ નપાતિક પદ છે. પણ નિપાત એટલે શું ? નિતિ અને ડુંગળે; જેમાં એકજ અર્થને નિયમ નહીં તેવા–તેથી નમસ્કાર ઉપરાંત મજૂ અવ્યય અર્ચા-પૂજા–સેવા વગેરે અર્થમાં પણ આવી શકે.
પ્રણામ પણ ઘણાં પ્રકારના છે તેમાં અહીં કે પ્રણામ સમજવો ?
હાસ્યથી–વિનયથી–પ્રેમથી–પ્રભુતાથી–ભાવપૂર્વક એમ પાંચ પ્રકારે પ્રણામ થાય છે. મશ્કરીમાં થાય તે હાસ્ય પ્રણામ, વડીલોને થાય તે વિનય પ્રણામ-મિત્રાદિકને થાય તે પ્રેમ પ્રણામ–જા વગેરેને થાય તે પ્રભુતા પ્રણમ–દેવગુરુને થાય તે ભાવ-પ્રણામ.
વન્દ્રના નિમા) થી અહીં શ્રી અરિહંત-સિદ્ધ-આચાર્ય–ઉપાધ્યાય અને સાધુને સંપૂર્ણ આદર ભાવથી કરેલ નમસ્કાર સમજવાને છે. કારણ તે જ ભાવ વંદનાને પાત્ર છે. સમગ્ર વિશ્વમાં જે કોઈ ઉત્તમ થઈ ગયા–થાય છે અને થશે તે સવે અરિહંત વગેરે પાંચ પરમેષ્ઠિ