________________
૧૩
નમે પણ કેને?
સાત ગામડીને ઘણી? તે એની પાસે જ કેટલી? ફેજ બેજ કંઈ નથી. એક પતે અને અગીયાર ભાઈબંધ.
પાદશાહે ફેજ હંકારી ગામની સીમમાં તંબુ તણાય. બેલા વીસળ શાળાને.
હાથમાં ત્રિશુળ, બીજા હાથમાં બળદની રાશ, ખંભે ભવાની, ભેટમાં ધારી કટારી, ગળામાં માથે ઝુલતે કાળો રોટલો એવા દેવતાઈ રૂપ વાળો વીસળ શાળા આવ્યા. અણ થડકી છાતીએ, ધીરે ડગલે પાદશાહના તખ્તા સામે આવીને એક હાથે આડી તલવાર ઝાલી બીજે હાથે સલામ કરી,
નસકોરા ફૂલાવી સુલતાન બોલ્યા. આ સલામ કેની કરી? – આ શક્તિની !
સેરઠના હાકેમને નથી નમતા ? ના મેળા બાપ, જોગમાયા વન્યા ' અવાહી કમાણેહીં આ હાથની સલામું નય, કે આ માથાની નમણું નિય. માડી માતાજી તારી આવદા કોડ વર્ષની કરે.
કેમ નથી નમતા ?
કાણું સારું નમાં, માણહ માણહ હી કેવા નમે? હાથ જોડવા લાયક તો એક એલ્લા અને બીજી આદ્યશક્તિ. આપણ તે બધું ભરી ભેટીયે પણ નમીયે કે નેય.
ચારણને વેણે વેણે સુલતાનને લેવાના ઘા પડ્યા. સુલતાન કહે ક. સલામ દે અને કાં લડાઈ લે. મેરલા જેવા બાર ભાઈ બંધોના મેતના પરિયાણની તૈયારી થઈ સુલતાનને પસ્તાવો થયે. ભૂલ થઈ ગઈ કાલા બાર નિરપરાધી માર્યા જશે.
. - વજીરે ઈલાજ દેખાશે પડાવ ઝાંપા પાસેથી ઉપાડી ગામની પછીતે લઈ ગયા. બસ વીસળરાળાની પીઠ દેખાય એટલે કહી દેવું કે પીઠ દેખાઈ માટે લડાઈ બંધ. પણ અગીયાર ભેરુબ દીવાલની પછીત તેડીને નીકળ્યા. અગીયારે ખપી ગયા. જે ચંડી–જે જોગણીની હાંકલે દેવાણી. બારમે બાકી રહ્યો છે તે હર હર ના જાપ કરતે જીવતો ચીતાએ ચડી ગયે. પણ કેઈનમ્યા નહીં.
બારેબાર અણનમ માથા કહેવાણા.
ભેટાથે પણ નમાવ ૩
-
- -
-