________________
૧૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
દ્રવ્ય નમસ્કાર એટલે બે હાથ જોડવા–મસ્તક નમાવવું પગે લાગવું વગેરે.
ભાવ નમસ્કાર તે મનની વિશુદ્ધિ. જેમને નમસ્કાર કરતા હોઈએ તેમના પ્રત્યે સમાન ભાવના રાખવી. શ્રદ્ધા રાખવી–ભત રાખવી કારણ કે ન જ કલ્યાણકારી છે.
પણ મુખ્ય પ્રશ્ન એ છે કે નમવું કોને? “ર” પણ કેને?
– અરિહંતાદિ પંચ પરમેષ્ઠીઓને – ચારસો વર્ષ પૂર્વે સોરઠમાં આંબરડી ગામને ટીબ બાર એક લોહીયા દેસ્તો પાકયા, જાણે બાર ખોળીયામાં એક જ આમાં વસતો હે તેવી ોઢાની સાંકળે બારે જ સંકડાયેલા હતા. બારનો સરદાર. વીસળ રાળે પરજિયે ચારણ અને સાત ગામડાનો ધણી. હળવદના રાજા સાહેબનો જમણો હાશ. આ વીસળ રાજાએ શકિત સિવાય કેઈને નમવું નહીં તેવા સોગંદ લીધા હતા.
ભાઈ ધાનરવ – સાજણ –નાગાજણ – રવિયા-ખમણ–તેજવખીમરવ–આલગી–પાલા-વેસળ અને કેશવગર સાંભળો.
છેલો વિસળભા ! કહી અગીયારે ભેજું બંધુએ કાન માંડયા. જુઓ! આપણે શાસ્તર તે જા નથી, પણ રતમાં તો માતાજી એ વશેકાઈ મેલી છે. માટે જીવવું એ સંગાથે અને મરવુંયે સંગાથે.
ડાલા ડાલા જેવડા બાર માથા ઉપર બાર ઝગારા મારતા ખગ મંડાણા. બારેચે લોહી ભેગું કરીને લખત લખ્યો કે હવે તે જીવવું ને મરવું બેય સંગાથે, બારમાં અગીયાર પરજીયા ચારણ અને બારમે કેશવગર બાવા. .અમદાવાદની કચેરીએ કાન કુંકાણા, અદાવતીયા ચારણે સુલતાનને ક પાદશાહ સલામત ! તે સેરઠ કડે કર્યો પણ તારી પાદશાહને અવગણનારે એક પુરુષ હજી જીવે છે.
પાદશાહના ખુની ડોળા ફર્યા તરત જ કોણ છે એ બે માથાળે ?,
આંબરડી ગામના સાત. સાંજણ ગામને ઘણી વીસળ પાળે. જાતને ચા૨ણ છે.