________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
પરિશિષ્ટ પર્વ (સર્વાં−૧૧)માં આર્ય સુહસ્તિ સૂરિજીના રથયાત્રા મહેાત્સવ વ વાયેા છે.
૨૧૨
આ સુહસ્તિ સૂરિજી જયારે અવંતીમાં હતા, ત્યારે એક વખત સ`ઘે ચૈત્યયાત્રા મહાત્સવ કર્યા તે પ્રસગે આર્ય સુહસ્તિ સૂરિજી પણ શ્રી સંધ સાથે હમેશાં મ`ડપમાં પધારીને મડપને શે।ભાવતા. ચૈત્યયાત્રા નિમિત્તે શ્રી સ ંઘે રથયાત્રા કાઢી હતી. કારણ કે ચૈત્યયાત્રા મહે।ત્સવ રથયાત્રાએ કરીને જ પૂર્ણ થાય છે.
આ રથયાત્રામાં સુવર્ણ અને માણેક વગેરેની કાન્તિથી ઝળહળતા અને સર્વ દિશાએમાં પ્રકાશ કરતા સૂર્યના રથ જેવા ઉત્તમ રથ રથશાળામાંથી બહાર નીકળ્યા.
વિધિના જાણકાર એવા શ્રાવકાએ તે રથમાં પધરાવાયેલી શ્રી જિન પ્રતિમાજીની સ્નાત્ર પૂજા વગેરે પૂજા પૂર્વક ભક્તિ શરૂ કરી.
તે સ્નાત્ર મહાત્સવ કર્યો તે એવી રીતે કે પ્રભુના જન્માભિષેક વખતે મેરૂપર્યંત પરથી નીચે પડતુ હાય તે રીતે રનાત્ર જળ નીચે પડ્યું. [જળના પ્રવાહ ચાલ્યા]. ત્યાર પછી મુખે વસ્ત્ર બાંધેલા શ્રાવકાએ પ્રતિમાજીને સુગંધી દ્રવ્યથી વિલેપન કર્યું. માલતી-શત પત્ર વગેરે વિવિધ પ્રકારના ર ંગ બેર`ગી, સુગંધી પુષ્પા વડે, પુષ્પોની માળા વડે પ્રભુની પૂજા કરી.
પૂજન-અંગરચના કર્યાં બાદ તે પ્રતીમાજી અત્યુ‘ત દીપવા લાગી. અગર–કુદરૂ વગેરેથી ધૂપ કરાયેલી પ્રતિમાજી ધુમાડાએથી ઢંકાઈ ગઈ ત્યારે જાણે નીલુ વસ્ર ધારણ કરેલું... હાય તેવી શૈાભવા લાગી હતી.
શ્રી જિનપ્રતીમાની સામે દૈદીપ્યમાન એવા દીપકની શીખા વડે જ્યારે આરતી ઉતારાઈ ત્યારે પ્રતિમાજી એવા દેખાયા કે તેની સામે દેદીપ્યમાન ઔષધાના સમૂહોથી શાભતુ મેરુ પર્વતનું શીખર પણ ઝાંખુ પડે.
ત્યારબાદ તે શ્રાવકોએ અરિહંત પરમાત્માને વંદના કરી રથની આગળ જઈને વૃષભની માફ્ટે સ્વયમેવ રથ ખેડા.
આ રીતે જ્યારે પ્રતિદિન શહેમાં રથ ફરતા હતા ત્યારે નગરની શ્રીએ રથની પ્રદક્ષિણા દેતી, રાસડા ગાતી ચારે પ્રકારના વાજિંત્રાના નાદ પૂર્વક નાચ- નાટક થતાં હતા. રથની ચારે તરફ શ્રાવિકાએ