________________
શુદ્ધ વ્યવહાર તે ધર્મનું મૂલ
૨૦૦૯
પણ એક મિનિટ હાલમાં અંધકાર થશે ફરી પ્રકાશ થતાં પહેલા ફાસ્કેટ મુકી દેશે તેવી આશા રાખીએ છીએ.
પ્રકાશ થયો ત્યારે ચાંદીની થાળી પણ ગુમ–આ છે વર્તમાન યુગની સ્થિતિ.
અહી વ્યવહાર શુદ્ધિની વાત ગળે ઉતરે તે માટે વર્તમાન યુગને બીજે દાખલો નેધેલ છે.
મડદર ગામને પ્રસંગ છે. જામનગરના પ્રખ્યાત ગઢવી પિંગળશી. ભાઈનો ધેલો.
તેજાણી ઝીણા ઠકકરને લીરે અને જીવણ બે પુત્ર હતા. ધેડ પંથકમાં તેમણે નામ કાઢેલું ગામડાનાં પ્રમાણમાં બહોળો વેપાર. આખા ઘેડ પંથકનું ઉન પરદેશ ચડાવે. કાલા કપાસને વેપાર પણ ધમધોકાર ચાલે. ધીકતી કમાણ અને લીરા શેઠના બેલે આખું ગામ સુકાય.
લીરા શેઠને એક જ દીકરો. જીવણશેઠને ત્રણ દીકરા પણ પ્રેમ એ છે કે બધા છોકરા લીરલ શેઠના હોય તેમ લાગે.
એક વખત લીરે શેઠ સીમમાં આંટા દેવા નીકળ્યો છે. ખેડૂતને મન તે મારાજ પધાર્યા. કઈ દુધની તાણ કરે. કોઈ પિકની તાણ કરે. શેરડીની તાલ કરે લીરો શેઠ મેલ જોઈને ખુશ થાય.
પ્રભાતે શેરડીના સાંઠાને ગોઠણે ચડાવી ભાંગીને બે કટકા થતાં થતાં બેય હાથ આંટીએ ચડી ગયા. એક કટકો જીવણના દીકરાને અને એક કટકે પોતાના છોકરાને આપ્યો પણ આંટી જોઈ ભે ખાઈ ગયા.
ભુંડી થઈ, આંટી પડી ગઈ. નકકી મેત ઢુંકડું આવ્યું. લીરા તારી બુદ્ધિ બગડી કે શું ? નકકી પાપનો પૈસો કયાંક આવી ગયો છે. સુનમુન થઈ ગયા. જીવણથી જીરવાતું નથી સૌ મુંઝાયા. બાપાને શું થઈ ગયું. લીરે શેઠ બોલતા નથી. જીવણને થયું મારી કયાંક ભૂલ થઈ ગઈ છે. જલ્દી મેઘાણંદ કાકાને બોલાવો. કાકા આવ્યા. પુછયું કે શું થયું?
લીરા શેઠ કહે નખા થવું છે. જીવણ માથે આભ તૂટી પડ્યું. ભાઈ મારે કાંઈ વાંક ? ના જીવણ વાંક તારે નથી. પણ મારે હવે
૧૪