________________
સુવું.
શુદ્ધ વ્યવહાર તે ધર્મનું મૂલ
૨૦૭ (૫) સુખે નિદ્રા લેવી મતલબ જ્યાં કોઈ જ શંકા ન હોય ત્યાં જ (૬) ગામે ગામ દૂર કરવા એટલે એવી મૈત્રી રાખવી કે જેથી ઘરની જેમ ભોજનાદિક સુખેથી મળે.
(૭) દરિદ્રાવસ્થામાં ગંગાતટ ખેદ તે સલાહને અર્થ એ છે કે જયાં ગંગા નામે ગાય બંધાય છે તે ભુમિ ખોદવી, એટલે તારા પિતાએ દાટેલું ધન મળી જશે.
આ રીતે વર્તવાથી તે રાખી શ. માન્ય: થે. આ શુદ્ધિ તે દ્રાદિક શુદ્ધિ જાણવી. પૂર્વ કહ્યા મુજબ વ્યવહારિક શુદ્ધિ રહિત પુરુષ જે જે કાર્યો કરે છે તે તે કાર્ય ફળ વગરનું થાય છે અને ધર્મની લઘુતા કરાવે છે. ધર્મની લઘુતા થવાથી –
धम्म खिंसं कुणताणं अप्पणो अपरस्सय
अबोही परमा हाइ इ इ सुत्ते विभासियं ધની હેલના કરવાવાળો પોતાના આત્માને અને બીજાના બધિબીજ-સમ્યકત્વનો નાશ કરે છે એમ સૂત્રમાં પણ કહ્યું છે. તેથી તમે ટુંકું સૂત્ર ગોખી રાખો કે
શુદ્ધ વ્યવહાર તે ધર્મનું મૂળ એક નગરમાં હેલોક નામે કે છી રહે. તેને હલી નામે ભાર્યા અને હાલાક નામે પુત્ર હતું. તે હલેક શ્રેષ્ઠી મીઠા આલાપ અને ખોટા ત્રાજવાથી–ખોટા માપથી, નવી-જૂની વસ્તુની ભેળસેળ કરી દઈ રસની મિલાવટ કરીને, ચેરીના પદાર્થો ગ્રહણ કરીને પાપ વ્યાપારપૂર્વક ભોળા અને ગામડીયા લોકોને ઠગવા બંધ કરી ધન ઉપાર્જન કરતો.
લોકો ધીમે ધીમે તેને હલાકને બદલે વંચક કંઠી કહેવા લાગ્યા. નાના પુત્રની પત્નીએ પુછયું કે પિતાજીને લાકે વંચક શ્રેષ્ઠી કેમ કહે છે? શેઠના પુત્રે પોતાની ભાર્યાને શેઠની વ્યાપાર નીતિની વાત કરી.
શેઠને ધર્મિષ્ઠ પુત્રવધુએ સમજાવ્યું, આ રીતે વ્યવહાર શુદ્ધિ ન ન રાખી વ્યાપાર કરવાથી ધર્મની હેલન થશે. ઘરમાં પણ આ ધન લાંબુ ટકશે નહીં. તો આપ ન્યાય વડે અર્થોપાર્જન કરો.
વ્યવહાર શુદ્ધિથી લાવેલું ડું પણ ધન લાંબુ ટકી રહેશે અને નિઃશંક ભેગ વગેરે પ્રાપ્ત કરાવશે. આપ મારી વાતને સ્વીકાર કરી છ માસ વ્યાપાર કરી જુઓ. નહીં તો પછી તમને ઠીક લાગે તેમ કરો.