________________
૨૦૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
શુદ્ધ અર્થ કરીને જ આહાર શુદ્ધ થાય છે. શુદ્ધ આહારથી દેહની શુદ્ધિ થાય છે શુદ્ધ દેહે કરીને જ ધન યાગ્ય થવાય છે અને જે જે કાર્ય કરો તે તે તેનું કાર્ય સફળ થાય છે.
આ રીતે જીનેશ્વર પરમાત્માએ જણાવ્યુ છે કે ધર્મનું મૂળ વ્યવહાર શુધ્ધિ” છે, તેથી વ્યાપાર કરતી વેળા એછુ. આપવુ – વધારે લેવું માપવાના કાટલાં પ્રમાણ કરતાં વધુ-એછાં રાખવા સારી માલ દેખાડી ખરાબ માલ આપવા, નબળો માલ ભેળવી દેવા, લાંચરૂશ્વત લેવી, વિશ્વાસઘાત કરવા વગેરે અન્યાયેા પૂર્વકનું દ્રવ્ય ઉપ ન કરવુ ગૃહસ્થને ચેગ્ય નથી,
કારણકે શુદ્ધ વ્યવહારથી ઉપાર્જિત દ્રવ્ય તે જ અશુદ્ધિ છે, તે રીતે શુદ્ધ અર્થ હાય તા જ તેનાથી ખરીદેલા આહાર શુદ્ધ સાત્વિક હાઈ શકે. આહાર શુદ્ધિ થતાં શરીરના પરમાણુ નિર્મળ થાય છે. શરીર અને તૂ મનનાં પરમાણુ આ નિર્મળ થતાં ક્રમશઃ ક્રમ મા નાશ પામવા લાગે છે. થમાના નાશ પામવા વડે કરીને આત્મા ઉત્તરાત્તર ઉચ્ચ દશાને પ્રાપ્ત કરે છે, દેશ વિરતિ અને સર્વવિરતિને પામવા વડે કરીને ઉત્તમેાત્તમ આરાધના દ્વારા અષ્ટાદિ ગુણસ્થાના પ્રાપ્ત કરી ઘાતિ કર્મના ક્ષય કરી મેાક્ષ પદને પામે છે.
अन्नहा अफलो होइ जं ञं किश्वतु सो करे व्यवहार शुद्धि रहिओय धम्म खिंसाए जओ
અન્યથા [જો વ્યવહાર શુદ્ધિ રૂપ કર્તવ્ય ન જાળવે તા] વ્યવહાર શુદ્ધિ રહિત પુરુષ જે જે કાર્યો કરે છે. તે તે કા ફળ વગરનું થાય છે. અને થર્મોની લઘુતા કરાવે છે. એટલા માટે જ શ્રાદ્ધ ગુણ વિવરણમાં લખેલુ છે કે અન્યાય વડે ઉપાર્જન કરેલ. દ્રવ્ય દશ વર્ષ સુધી રહે છે અને અગીયારસું વર્ષ પ્રાપ્ત થયે છતે તે મૂળ સહિત યાને સર્વથા નાશ પામે છે.
રા’દેસળના જીવને તે દિવસે કાઈ રીતે જપ નથી. તેની નિ'દર એક ચિંતાએ હરી લીધી છે. કારી ખાય છે એ ચિતા તેને, રાતમાં વારે વારે ઉઠીને એક કાગળીચે હાથમાં લે છે અને કાગળીયા જોઈ વિચારમાં ગરકાવ થઈ જાય છે.
કાગળમાં એક લખત હતું. લખી દેનારા હતા કણબી અને લખાવનાર શાહુકાર. શાહુકારને ખેડુએ લખી દીધેલ કે એક હજાર