________________
શુષ્ક વ્યવહાર તે
ધર્માનુ' મૂલ
૨૦૩
કારી મેં તમારી પાસેથી લીધી છે તે વ્યાજ સહિત ભરી જવી છેસૂરજ ચંદ્રની શાખે
આ દસ્તાવેજમાંથી નવાજ મામલા ઉભા થયા છે ખેડુ કહે છે મે કોરી ભરી દીધી છે. વાણિયા કહે છે તદ્દન જૂઠી વાત છે. ખેડુએ કારી ભરી નથી. ખેડુએ કારી ચુકવ્યાના કાઈ સાક્ષી નથી. ન્યાય દેવડીએ ફેસલા આપ્યા, કણબી કુડ કરે છે.
મધરાતે દખાર ગઢની દેવડીએ કણબીની ચીસ પડી. જિયરા જિચેરા મારી વારે ધાજો જિચેરા મારા ઈન્સાફ તાળા હુ એક હજાર કારી ઉપર આસુંડા નથી પાળતા, પણ કણબીના દીકરા થઈ ને ખાટા પડું છું.
કાગળીયા તપાસી રા એ નસાસા યા. તારી કારી ભર્યાની કોઈ નિશાની નથી મળતી. નિશાની કરી છે. અન્નદાતા મે' ચાસ નિશાની કરી છે. શાહુકારના રહેવાથી લખત ઉપર મેં મારે સગે હાથે ચેાકડી મારી છે. અન્નદાતા.
“ચેાકડી”! ચમકીને રા’ એ પુછ્યુ'. આ લત ઉપર ચાડી મારી છે ? રા'ના હાથમાં દસ્તાવેજ છે પણ તેના ૨ કયાંય ચાકડી નથી મારી. આપુ, ચાકડી છે કાળી રૂાનાઇથી મારી છે. એક મેટી ચેાકડી. કાગળના એક ખૂણેથી બીજા ખૂણા સુધી લખી લાંબી ચાકડી છે.
તું ભુલ્યે! લાગે છે. ભાઇ, આ લખતમાં કાળુ' ટપકું એ નથી ખાપુ! ગમે તે થયું પણ હું ભૂલ્યા નથી. આજ લખત પર મેં ચેકડી મારી છે. સમસ્યા વસમી થઈ. રા' વિચારે ચડયા.
રા' એ શાહુકારને ખેલાવ્યા. શેઠ કાઈ કુડ હાય તા કહી નાખજો હું આ વાતને તાગ લઈશ.
હાથ જોડી ઠાવકે મેએ વાણીયા બે પ્યા, બાપુ! મારે શું કહેવાનુ હાય ? આ કાગળીયા જ જે કહેવું છે તે કહેશે.
રા' ના સુર અક્કડ થયેા. શેઠ ગેાટા વાળતા નહીં. પછી નાગફણીયુ' જડાવીને મારી નાખીશ હોં! પણ દશ્માર મનથી મુ་ઝાય છે. હવે આનુ કરવુ શુ? કાગળીયા ફેરવી ફેરવીને જુએ છે. કાગળના કણેકણમાં નજર ફેરવી. એક શબ્દ પર તેની નજર ચોંટી ગઇ.-સૂરજ ચંદ્રની શાખે.”
રા' વિચાર કરે, અરે ! આઈ જાતની શાખ. માણસની શાખ હાય તે તો ખરાખર. પણ આ વળી સૂરજ-ચ'દ્રની શાખ શું? જરૂર