________________
(૯૫) વ્યવહાર શુદ્ધિ
---શુદ્ધ વ્યવહાર તે ધર્માનુમૂલ
ववहार सुद्धी धम्मस्स, मूल सव्वनु भासए ववहारेण तु सुद्वेणं अत्थसुद्धी जओ भवे સર્વજ્ઞ ભગવંતે ધર્માંનું મૂળ વ્યવહા? શુદ્ધિને કહ્યું છે. શુદ્ધ વ્યવહારે કરીને જ અની શુદ્ધિ થાય છે.
મન્નહ જિણાણું સજ્ઝાયમાં શ્રાવકનું ત્રેવીશમુક વ્યુ જણાવ્યું વ્યવહાર શુધ્ધિ” તેનું મહત્ત્વ જણાવતાં શ્રાદ્ધ ગુણ વિવરણમાં આ શ્લાકમાં કહ્યું કે વ્યવહાર શુદ્ધિ ધર્માંનું મૂળ છે.
ઘેાડાં વર્ષ પહેલાં લોકા પણ કહેતા ભાઈ, કપડાં મેલા હાઇ તેથી કાંઈ શરમાવા જેવુ' નથી વ્યવહાર ઉજળા હાવા જોઈએ. પૈસા તે। આજ છે કાલ નથી આમરૂ જળવાઈ એટલે ભયા ભા. આમ વ્યવહાર શુદ્ધિ એ પાયા છે. તે જેટલા ઉડા જાય તેટલી ધર્મની ઈમારત ઊંચી આવે કારણ
શુધ્ધ વ્યવહાર તે ધનુ મૂલ
એક વખત ધંધામાં ભયંકર ફટકા લાગ્યા. આમરુ'નુ' વહાણ તળીયે બેસે તેમ હતું ત્યારે શ્રેષ્ઠીએ માત્ર તિજોરી જ નહી શેઠાણીના અંગ પરના તમામ દાગીના આપી દીધાં ને દેવુ ચુકવવા માંડયુ. છતાં છેલ્લા લેણદાર આવ્યા ત્યારે કાન પર હાથ જતાં સેનાની વારી જોઈ, અરે વાહ ! હજી આ બાકી છે. ખૂબ ખૂબ આનંદ થયેા શેઠને વારી પણ આપી દીધી. ધન ભલે ગયું પણ વ્યવહાર ચાખ્ખા થયા માટે જ શ્રાદ્ધ ગુણુ વિવરણમાં લખ્યુ કે શુધ્ધ વ્યવહાર એ ધનુ મૂળ છે. શુદ્ધ વ્યવહારે કરી ને અ શુદ્ધિ થાય છે. सुद्वेग चेव अत्थेणं आहारो होइ सुद्धेण आहारेण तु सुद्धेणं देह सुद्धी जओ भवे सुध्धेणं चेव देहेण धम्म जुग्गो य जायई जं जं कुणइ किन्तु तं तं ते सफल' भवे