________________
સ્વામી વત્સલ કીજીયે રે
૧૯૭
સહુ બહારવટીયા ફાળીયાં પહેરી નદીમાં માથા એળ નાહ્યા. પછી જોગીદાસ ખેલ્યા, બાપુ ! આપણે મહારાજાના મેઢા સુધી ખરખરે જાવું જોઈ એ ને ?
આ જોગીદાસ એજ વજેસ`ગ સામે બહારવટે નીકળેલા છે. રાજ ગામ ભાંગે છે, તેનુ' માથુ' વાઢવા રાજ તૈયાર થયેલ છે. હજારાની ફેાજો તેની પાછળ ફરી રહી છે. છતાં જોગીદાસ ખુમાણને આ ખાનદાની મનસુબો આવ્યા.
આપા કહે જા ભલે, પણ સીધાં દરબારગઢમાં મહારાજા એળખે તેવું કરજો, મહારાજા તા સમજી જશે કે આ લૌકિકે આવેલા છે. પણ પાસવાને નહીં સમજે તે ઝાટકાના જ વખત આવશે.
કુંડલાના કાઠી ડાયરા સાથે માથે એઢી છાના મુના બેઠા છે. પાચસાના સમુદાયમાં માથે ફાળીયું નાખી બેઠેલા જુવાન કાણુ છે, તે ખબર ન પડી. ડેલીએ સૌ જુએ છે. મહારાજા માથે હાથ મુકી છાના રાખે છે.
મહારાજા સાદ વતી ગયા. છાના રહે. જોગીદાસ છાના રહેા. નામ પડતાં તે બધાં હાંફળા ફાંફળા થવા લાગ્યા. પણ બહારવટીચે જોગી એટલુ જ મેલ્યા. ‘ભલે! વહ્યા રાજ” પારખુ' નહીં ? પાંચસેા વચ્ચે તારા હાંકોટા થાય ને તે વિલાપ હું પારખું. નહીં! સહુ બહારવટીચે મહારવટીયા કર્યા કરે છે. તરત દષ્ણારે રકિયા, આજે જોગીદાસ ખાઝવા નથી આવ્યા. દીકરા ફાટી પડયા એના કારજે આવ્યા છે, મહારાજા અને જોગીદાસ ખન્નેની આંખે ઝળઝળીયા આવી ગયા.
આનું નામ સામસામે રાખેલા સાધર્મિક સંબધ
एगत्थ सत्वधम्मा, साहम्मिवच्छल्लं तु एगत्थ बुद्धिलाए तुलीआ, दो वि अ तुलाई भणियाहि
એક તરફ દાનાદિ સર્વ ધર્મો અને એક બાજુ માત્ર સાધમિક વાત્સલ્ય મુકીને બુદ્ધિ રૂપી તુલા વડે તાલવામાં આવે તા અને સમાન થાય છે. એમ જ્ઞાનીઓએ કહેલુ છે.
સાધર્મિક વાત્સલ્યના કેટલે! મહિમા જણાવ્યેા કે સર્વ ધર્મો સાધમિ કૈામાં રહેલા છે. તેની સેવા કરવાથી સર્વધર્માની સેવા થાય છે. વળી સાધર્મિકએ સર્વ ધર્મોના આધાર રૂપ છે, તેના અભાવે બીજા