________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
૧૯૬
માટા લાગે છે તેા વર્ષો પહેલાં લાખ રૂપિયાનું મૂલ્ય કેટલું હશે? છતાં સાધર્મિકની સ્થિતિ જોઈ આપી દેવા અને વળી પાછા ન લેવા તે કેટલું માટુ' સાધર્મિક વાત્સલ્ય ગણાય ?
સાઘર્મિક વાત્સલ્ય માટે સબધાની ભૂમિકા કરતાં કહ્યું કે જગતમાં ચાર પ્રકારના સંબધા છે. (૧) અતિ નીકટનાં (૨) નીકટના (૩) સામાન્ય (૪) કહેવા માત્રનાં.
માતાપિતા વગેરે અતિનીકટના કહેવાય. કાટા—મામા વગેરે નિક— ટના કહેવાય, નાતીલા-જાતિલા સામાન્ય કહેવાય અને કામ પડે ત્યારે સલામ ભરનારા કહેવા માત્રના સ`ખ'ધિ. તે આ ચારેમાં સામિકના સબંધ કર્યાંના ?
શાસ્ત્રકાર જણાવે છે કે આ સ‘સારમાં જન્મ મરણ પામતા જીવાએ પરસ્પર સવે [બધાં]ની સાથે માતાપિતાદિ સબધા પૂર્વકાળમાં અનેક વખત પ્રાપ્ત કર્યા છે. પણ સાધર્મિકપણાના સંબંધ પામનાર જીવા બહુ થૈડાં છે. એ સબંધ જ જીવને ધર્મમાં સ્થાપન કરવા કે સ્થિર કરવા ઉપયોગી અને કાયમના છે.
તેથી જ મન્નહ જિણાણું સજ્ઝાયમાં મુકેલ સ્વામી વત્સલ કીજીયે રે વ્ય દર્શનાચારના સાતમાં આચાર તરીકે પણ જણાવાયું છે. અને શ્રાવકના વાર્ષિક ૧૧ કે વ્યામાં બીજું કતવ્ય પણ છે. તેથી સાધિમ`કના સબધ સૌથી મહત્ત્વના ગણ્યા. કેમકે બાકીના સંબધા દેહ સાથે સકડાયેલા છે. જ્યારે સામિકના સબધએ આત્મીય સંબંધ છે.
જોગીદાસ ખુમાણના એક પ્રસ`ગ આવે છે. તેના કાને શાક સમાચાર અપાયા કે મહારાજા વજેસંગના દાદભા ગુજરી ગયા-શુ' થયું ?
ભાવનગરની શેરીએ ભમી ભમીને મેં કાના કાન વાત લીધી કે શિહેારથી દશેરાને દી નાનલખા રાણીએ કુંવને ભાવનગર દરિયા પુવા ખેલાવ્યા. કુંવર દરિયા પુજીને પાછા વળ્યા. ત્યારે નાનલખાએ મળેલા અડદના દાણે વધાવ્યા. ને કામણ કર્યું, કુંવરનું માથું ફાટવા લાગ્યું. શિહાર ભેળા થયા ત્યારે જીભ ઝલાઈ ગઈને દમ નીકળી ગયા બાપ ! શિહેારને ભાવનગરની શેરીએ શેરીએ છાતી ફાટ વિલાપ થાય છે. આવા ! દાદભાની દેન પડે તેનુ સનાન તે આપણને પણ આવેને ?