________________
સ્વામી વસલ કજીયે રે
૧૯૫
લખતાં લખતા બે આંસુના બિંદુ પડી ગયા. આસુ એને છેડે લુંછીને હુંડીવાળી ગરાસિયાને આપી, અમદાવાદ જઈ તમારી થાપણ ઉપાડીલ્યો. જ ગરાસિયે પહોંચ્યું અમદાવાદ, સેમચંદશેઠની પેઢીએ. તે દી' સોમચંદશેઠની આબરૂ અણનમ. શેઠે હડી લઈને મુનિમને આપી ખાતું જેવા કહ્યું. મુનિમ જુએ પણ સવચંદ શેઠનું નામ ન મળે. શેઠે હુંડી હાથમાં લીધી. લખાણમાં પડેલા પાણીના ટીપાંથી અક્ષર જળાયેલા જોયા. કંપતે હાથે થયેલ લખાણ વાંચ્યું.
ચતુર વાણી સમજી ગ. મુનિમને કહે આપી દે એક લાખ રૂપિયા, મુનિમ મુંઝાણું. શેઠ કહે માર ખાતે લખીને લાખ રૂપિયા પાણી દે. ગરાસિયે તે રૂપિયા લઈ ચાલતો થયે.
ઘણા વખતે. “સોમચંદશેઠની પેઢી આજ કે એમ પૂછતાં એક વેપારીએ પગથિયે પગ દીધો. પધારો પઘારો શેઠ, બેલતાં મેલા લુંગડાવાળા વેપારીને સેમચંદ શેઠે રૂડાં આવકાર દીધા. પાછા કામમાં પરોવાયા. બપોર થતાં મહેમાનને જમવા લઈ ગયા. જમ્યા પછી આડે પડખે થતાં સેમચંદ શેઠ બેલતાં. મારા જેવું કંઈ કામકાજ શેઠ ? - સવચંદ શેઠ કહે કામકાજ તો તમે મારી આબરૂ શખી કર્યું. ૯ વ્યાજ સહિત આ રૂપિયા ગણી લ્યો.
સોમચંદ શેઠને નવાઈ લાગી. શેના રૂપિયા? વગર ઓળખાણે વણથલીથી હુંડી લખીતી અને તમે લાખ રૂપી ચુકવી દીધા તેના.
પળવાર તે સવચંદ શેઠની પ્રમાણિકતા સામે સેમચંદ શેઠ મુકપણે જોઈ રહ્યા. પછી કહે એ રૂપિયા જમે ખર્ચ નખાઈ ગયા શેઠ!
સવચંદ શેઠ મુંઝાણા, સેમચંદ શેઠ કહે જુઓ શેઠ! તમે તે જાણે છો ને જમે થયેલી રકમ કદી બીજી વખત જમા થતી નથી.
સવચંદ શેઠને આ પારકા રૂપિયા ઘેર લઈ જવાનું ઠીક ન લાગ્યું. ઉપડ્યા સીધાં પાલીતાણું નગરે–સિદ્ધગિરિ ઉપર. ત્યાં તેઓએ એક
ક બંધાવી. વધારાનો ખર્ચ થયે તે કર્યો અને પોતાનું તથા સોમચંદ શેઠનું બંનેનું નામ ઉજળું કરવા સવા-સોમની ટુક એવું ટુંકનું નામ રાખ્યું.
આને કહેવાય સ્વામી વત્સલ કીજીયે રે પંક્તિની સાર્થક્તા, આવું સાધર્મિક વાત્સલ્ય હૃદયમાં જોઈ એ. આ કાળે પણ લાખ રૂપિયા